GSTV

Tag : lockdown

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

દેશ દુનિયામાં કોરોનાનો હાહાકાર મચી ઉઠ્યો છે. ત્યારે એક બાદ એક એનેક ગામડાઓ સ્વયંભૂ લોકડાઉન તરફ વળ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ છેલ્લા ઘણા દિવસમાં...

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો

કોરોના વાઈરસે છેલ્લા 2 સપ્તાહમાં ભારતમાં જે ઝડપે ફેલાયો છે તેના કારણે કેન્દ્ર-રાજ્ય સરકારની મુશ્કેલીઓ સતત વધી રહી છે. કોરોના વાઈરસની સ્થિતિ અંગે જાણવાના માપદંડમાંથી...

Big News: ભારતને મળશે કોરોનાની ત્રીજી વેક્સીન, સ્પુતનિક-Vને એક્સપર્ટ કમિટીએ આપી લીલીઝંડી

કોરોના વાયરસના વિકરાળ સ્વરૂપ વચ્ચે એક રાહતના સમચાર મળી રહ્યાં છે. ભારતમાં હવે વધુ એક વેક્સિનને મંજૂરી મળી ગઇ છે. સોમવારે વેક્સિન મામલે સબ્જેક્ટ એક્સપર્ટ...

મહારાષ્ટ્રમાં કોરોના વિફર્યો/ બેડની અછત, દર્દીઓને ખુરશી પર બેસાડી અપાય છે ઓક્સિજન

ગુજરાતનુ પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર પણ કોરોનાના કહેરના કારણે બેહાલ થઈ ગયુ છે. અહીંની હોસ્પિટલોમાં પણ જગ્યાના અભાવે દર્દીઓને ખુરશી પર બેસાડીને ઓક્સિજન અપાતો હોવાના દ્રશ્યો...

કોરોના મહામારી/ ગોંડલ માર્કેટ યાર્ડમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છીક લોકડાઉન, નવી આવકો બંધ કરાઈ

કોરોનાનાં કેસ વધતા સૌરાષ્ટ્રનાં ટોચના યાર્ડ એવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરાયું છે અને નવી આવકો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે....

હાઇકોર્ટે પણ સ્વીકાર્યુ: વેક્સિનની નથી રહી કોઇ ખાસ અસર, 2 ડોઝ લીધા પછી પણ સંક્રમિત થાય છે લોકો

હાઇકોર્ટે સુનાવણી દરમ્યાન વેક્સિન મુદ્દે પણ મહત્વની ટિપ્પણી કરી. હાઇકોર્ટે વેક્સિન ખાસ અસર ન કરી રહી હોવાનું અવલોકન કર્યું. હાઇકોર્ટે કહ્યું કે વેક્સિનના 2 ડોઝ...

ગુજરાતમાં રેમડેસીવીરનો જથ્થો પુરતો છે તો લાંબી લાઇનો કેમ? હાઇકોર્ટનો રૂપાણી સરકારને આકરો ડોઝ

હાઇકોર્ટે સુનાવણી દરમ્યાન રેમડેસિવીર ઇન્જેક્શનની અછત મુદ્દે પણ સરકારને બરાબરની આડેહાથ લીધી. હાઇકોર્ટે જણાવ્યું કે રાજ્યના નાગિરકોને કેમ આસાનીથી ઇન્જેક્શન નથી મળી રહ્યા. ઝાયડસ હોસ્પિટલની...

ક્યાં છે કોરોના? હરિદ્વાર કુંભમાં ઉમટી ભીડ: કોવિડના નિયમોનો ઉલાળીયો, અનેક સાધુ સંક્રમિત

હરિદ્વાર મહાકુંભમાં આજે શાહી સ્નાનનો બીજો દિવસ છે. આ શાહી સ્નાનમાં તમામ અખાડાના સાધુ-સંત આસ્થાની ડૂબકી લગાવી રહ્યાં છે. હજારોની સંખ્યામાં સામાન્ય લોકોની ભીડ પણ...

સુરત/ રેમડેસિવીરની અછત વચ્ચે કલેક્ટરની મોટી જાહેરાત, ખાનગી હોસ્પિટલોને અહીંથી મળશે ઇન્જેક્શન

સુરતમાં રેમડેસિવીર ઇન્જેક્શનની અછત વચ્ચે કલેક્ટરે મોટી જાહેરાત કરી છે. જે મુજબ હવેથી ખાનગી હોસ્પિટલો નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી ઇન્જેક્શન મેળવી શકશે. કલેક્ટર ધવલ પટેલે...

કોરોના મહામારી/ મહારાષ્ટ્રમાં લાગી શકે છે 15 દિવસનું લૉકડાઉન, ઉદ્ધવ સરકાર ભલે ના આપે પરંતુ આ સ્પેશિયલ ફોર્સે આપી દીધી લીલી ઝંડી

મહારાષ્ટ્રમાં દિવસેને દિવસે કોરોનાની સ્થિતિ અતિગંભીર બની રહી છે. સતત વધી રહેલા કેસને લઈને ઉદ્ધવ ઠાકરેએ રવિવારે સાંજે કોવિડ ટાસ્ક ફોર્સની સાથે બેઠક કરી હતી....

રાજકારણીઓને નથી નડતો કોરોના! બંગાળમાં આજે PM મોદી 3 રેલીઓ સંબોધશે, અમિત શાહ કરશે રોડ શો

બંગાળમાં ચૂંટણીનું ઘમસાણ ચાલી રહ્યું છે અને 4 ચરણનું મતદાન થઈ ચુક્યું છે. કુલ 8 ચરણમાં થઈ રહેલી ચૂંટણીની અડધી પ્રક્રિયા લગભગ પૂરી થઈ ગઈ...

મોદી સરકાર આખરે જાગી! કોરોના વાઇરસ સામે કારગત ગણાતી દવા રેમડેસિવિરની નિકાસ પર મૂક્યો પ્રતિબંધ

એન્ટિ-વાઈરલ (વાઈરસ વિરોધી) દવા રેમડેસિવિરની નિકાસ પર કેન્દ્ર સરકારે રવિવારે પ્રતિબંધ મુકી દીધો હતો. આ દવા કોરોના સામે કારગત ગણાય છે. માટે તેની ડિમાન્ડ વધી...

ચેતજો/ કોરોનામાંથી સ્વસ્થ થઇ ગયાં તો ચિંતામુક્ત ના થઇ જતાં, આટલા ટકા લોકોને ફરી સંક્રમિત થવાનું જોખમ

દેશમાં કોરોનાની નવી લહેરે હાહાકાર મચાવી દીધો છે ત્યારે ચિંતા વધારનારુ વધુ એક તારણ એક રિસર્ચ રિપોર્ટમાં સામે આવ્યુ છે. ઈન્સ્ટિટ્યુટ ઓફ જિનોમિક્સ એન્ડ ઈન્ટિગ્રેટિવ...

અમદાવાદીઓ ચેતજો/ પ્રથમવાર એક્ટિવ કેસનો આંકડો ૬ હજારને પાર, ૧૦ દિવસમાં ૩ ગણો વધારો

અમદાવાદમાં પ્રથમવાર એક્ટિવ કેસનો આંક હવે ૬ હજારને પાર થઇ ગયો છે. ૩૧ માર્ચના અમદાવાદમાં ૨,૧૧૬ એક્ટિવ કેસ હતા અને તે હવે વધીને ૬,૦૮૧ થઇ...

મહારાષ્ટ્રમાં સ્થિતિ અતિભયંકર: 21 દિવસના લૉકડાઉનની તૈયારીઓ, આજે લેવાશે અંતિમ નિર્ણય

મહારાષ્ટ્રમાં કોરોનાને લઇને થયેલી બેઠકમાં લોકડાઉનને લઇને સહમતિ બની રહી છે. તેવામાં હવે લોકડાઉન નક્કી માનવમાં આવી રહ્યું છે. જો કે લોકડાઉન ક્યારે અને ક્યાં...

હવે સાવચવજો/ ભારતમાં કોરોના પીક પર,1.83 લાખ કેસ સાથે વિશ્વમાં સતત ચોથા દિવસે સૌથી વધુ કેસ ધરાવતો દેશ

ભારતમાં કોરોના મહામારી હાલ ચરમસીમાએ પહોંચી રહી છે. દરરોજ રેકોર્ડબ્રેક નવા કેસો સામે આવી રહ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકના દૈનિક કેસોએ તો વૈશ્વિક સ્તરે...

જાણવા જેવું/ કોરોના વેક્સિન લીધાં બાદ પણ શા કારણે લોકો થઇ રહ્યાં છે સંક્રમિત? આ છે 3 મુખ્ય કારણો

દેશમાં કોરોનાની બીજી લહેરે(Coronavirus Second Wave) તબાહી મચાવી દીધી છે. જો કે સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે સરકારે પણ કોરોના રસીકરણ (Corona Vaccination) તેજ બનાવી...

હાલત કફોડી/ સ્મશાનગૃહોમાં મૃતદેહોની લાંબી કતાર, ભઠ્ઠી સતત ચાલુ રહેતા બે ભઠ્ઠીઓમાં લોખંડની એંગલ તૂટી ગઈ

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે વધુ ભયાનક બની રહી છે. સુરતના સ્મશાનોમાં મૃતદેહોની લાંબી કતાર લાગતાં છેલ્લા બે દિવસથી બારડોલીના સ્મશાનગૃહોમાં મૃતદેહ મોકલવામાં આવી...

મોટા સમાચાર/ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ખાસ વાંચો, આ શહેરોમાં બોર્ડની પરીક્ષા મોકૂફ

ધોરણ 10 અને 12ના વિધાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કોરોના મહામારી વચ્ચે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઇને રાજ્યના શિક્ષણ વિભાગે મહત્વનો...

ખાસ વાંચો/ ઓક્સિજન લેવલ આટલાથી નીચે જાય તે પછી જ રેમડેસિવિરનો ઉપયોગ કરો, શરીરના આ અંગોને થાય છે નુકસાન

કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓએ રેમડેસિવિર અને ટોસિલીઝુમેબ જેવા ઇન્જેક્શનનો ઉપયોગ ન કરવો જોઈએ. આ ઇન્જેક્શનનો જરૂર વિના ઉપયોગ કરવાથી દર્દીઓની કીડની અને લીવરને નુકસાન...

કોરોના/ અમદાવાદ જિલ્લામાં ૩૫ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર, એક ક્લિકે ચેક કરી લો આખુ લિસ્ટ

અમદાવાદ જિલ્લામાં શુક્રવારે કોરોના સંક્રમણના વધુ ૨૦ કેસ નોંધાયા હતા. સાણંદમાં ૬, ધંધૂકામાં ૫, ધોળકામાં ૪, દસક્રોઇમાં ૩ અને ધોલેરામાંથી ૨ કેસ મળી આવ્યા હતા....

આ જ બાકી હતું! બાળકોને ભણાવતા શિક્ષકો હવે મૃતદેહની ગણતરી કરશે, સ્મશાનગૃહમાં સોંપાઇ કામગીરી

સુરતમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર બની ગઇ છે અને રોજ સંખ્યાબંધ મોત થઈ રહ્યા છે. જેને કારણે મહાનગર પાલિકાના કર્મચારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના...

મોટા સમાચાર / RSS પ્રમુખ મોહન ભાગવત આવ્યા કોરોનાની ઝપેટમાં, હોસ્પિટલમાં દાખલ

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત પણ...

કોરોનાની ઝપેટમાં આવવું હવે ભારે પડી જશે, ગુજરાતમાં હાલ માત્ર આટલા દિવસ પૂરતો વેક્સિનનો સ્ટોક ઉપલબ્ધ

કોરોના સામેના ‘મહાયુદ્ધ’માં વિજય મેળવવા માટે વેક્સિનેશન એકમાત્ર ‘અમોઘ શસ્ત્ર’ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આગામી ૧૧થી ૧૪ એપ્રિલ દરમિયાન દેશભરમાં ‘રસી ઉત્સવ’ ઉજવવાનો અનુરોધ...

અમદાવાદમાં કોરોના બ્લાસ્ટ/ અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંઘાયા, મોતનો આંકડો પણ છે ડરાવનારો

અમદાવાદ શહેરમાં શુક્રવારે કોરોના બ્લાસ્ટ થતા એક જ દિવસમાં કોરોનાના વિક્રમજનક નવા 1296 કેસ નોંધાયા છે.ઉપરાંત 12 લોકોનાં મોત થતાં ઘેર-ઘેર કોરોનાના કેસ જેવી સિૃથતિનું...

ગુજરાતમાં કોરોના વિફર્યો/ દર મિનિટે આટલા વ્યક્તિ થાય છે સંક્રમિત, ઘરની બહાર નીકળતાં પહેલા જોઇ લો તમારા જિલ્લાના હાલ

ગુજરાતમાં કોરોના વાયરસથી દિવસેને દિવસે ભયાવહ સ્થિતિ સર્જાઇ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ ૪,૫૪૧ નવા કેસ સામે આવ્યા છે. હાલની સ્થિતિએ રાજ્યમાં પ્રતિ...

કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં ભભૂકી આગ, આટલા દર્દીઓ જીવતા ભડથું થઇ ગયા: PM મોદીએ વ્યક્ત કર્યુ દુખ

કોરોના વાયરસથી બેહાલ નાગપુરના વાડી વિસ્તારમાં વેલ ટ્રીટ કોવિડ હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં આગ લાગી છે. આગ લાગવાની ઘટના 8 વાગ્યે બની હતી. ઉપરના માળે આગ...

વેક્સિન પોલિટિક્સ/ મહારાષ્ટ્ર, પંજાબ, દિલ્હી પછી હવે આ રાજ્યએ કર્યો વેક્સિનની અછતનો દાવો

વેક્સિન મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષના નેતાઓ વચ્ચે શાબ્દિક સંઘર્ષ શરૃ થયો છે. ભાજપના નેતાઓએ વેક્સિનની અછત ન હોવાનો દાવો કર્યો હતો. તો બીજી તરફ વિપક્ષ...

હાહાકાર/ દુનિયાભરમાં કોરોનાનો રાફડો ફાટ્યો: અનેક દેશો લૉકડાઉનના માર્ગે, દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઇ

દુનિયાભરમાં કોરોના મહામારી કાબૂ બહાર જઇ રહી હોવાને કારણે તુર્કી અને પોલેન્ડમાં હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઇ રહી છે. તો થાઇલેન્ડમાં પણ કોરોનાના કેસોની સંખ્યાને કાબૂમાં...

કાતિલ કોરોના/ દેશમાં ઘાતક વાયરસનું ઉગ્ર સ્વરૂપ, દૈનિક કેસોએ બધા જ રેકોર્ડ તોડયા, હવે સુધરી જજો નહીંતર…

ભારતમાં હવે કોરોના વાઇરસના દૈનિક કેસનો આંકડો એક લાખને પાર જવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 1.34 લાખ કેસો સામે આવ્યા છે...