GSTV

Tag : pm modi

‘ખેલાની વાતો કરતા લોકો સાથે ખેલા થઈ ગયો ‘ પશ્ચિમ બંગાળમાં પીએમ મોદીની હુંકાર, મમતાને લીધા આડેહાથ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને ટીએમસી વચ્ચે રાજકીય ધમાસાણ યથાવત્ છે. સોમવારે વડાપ્રધાન મોદીએ બંગાળના વર્ધમાન જીલ્લામાં રેલી સંબોધી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે,‘મમતા...

રાજકારણીઓને નથી નડતો કોરોના! બંગાળમાં આજે PM મોદી 3 રેલીઓ સંબોધશે, અમિત શાહ કરશે રોડ શો

બંગાળમાં ચૂંટણીનું ઘમસાણ ચાલી રહ્યું છે અને 4 ચરણનું મતદાન થઈ ચુક્યું છે. કુલ 8 ચરણમાં થઈ રહેલી ચૂંટણીની અડધી પ્રક્રિયા લગભગ પૂરી થઈ ગઈ...

કોરોના / PM મોદીએ ચાર દિવસીય ‘ટીકા ઉત્સવ’ની કરી શરૂઆત, લોકોને કરી આ 4 અપીલ

વડાપ્રધાન મોદીની સૂચના પર દેશભરમાં 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી ‘ટીકા ઉત્સવ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેનો હેતુ કોવિડ-19 વિરુદ્ધ લડાઈમાં વધુમાં વધુ યોગ્ય...

વાર્ષિક 330 રૂપિયા ભરો અને મેળવો 2 લાખ રૂપિયા સુધીનો વીમો, જાણો મોદી સરકારની આ સ્કીમ વિશે

વર્ષ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક એવી વીમા યોજનાની શરૂઆત કરી હતી, જેમાં વર્ષમાં માત્ર 330 રૂપિયાના પ્રીમિયમ પર 2 લાખ રૂપિયા સુધીનો વીમા મળી...

ફફડાટ/ ૧૧ રાજ્યોમાં પાંચ દિવસનું આવી શકે છે લોકડાઉન, મોદી સરકારે લઈ લીધો છે આ મોટો નિર્ણય

દેશમાં કોરોનાના વધતા કેસો વચ્ચે નરેન્દ્ર મોદી ગુરૂવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવાના છે. આ બેઠકમાં મોદી દેશમાં કોરોનાના કેસો સૌથી વધારે છે એવાં...

BJP ચૂંટણી જીતવાનું મશીન નથી, લોકોના દિલ જીતવાનું અભિયાન : 41મા સ્થાપના દિવસ પર પીએમ મોદીની હૂંકાર

કેન્દ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં સત્તા ચલાવનાર ભારતીય જનતા પાર્ટી આજે પોતાનો સ્થાપના દિવસ ઉજવી રહી છે. પાર્ટીના 41મા સ્થાપના દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ...

પાકિસ્તાને ફરી આલાપ્યો કાશ્મીર રાગ: ઇમરાન ખાને પીએમ મોદીને લખ્યો પત્ર, આ મુદ્દાઓ પર મુક્યો ભાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ પાકિસ્તાન દિવસનાં પ્રસંગે પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાનને પત્ર લખ્યો હતો, તેના જવાબમાં હવે ઇમરાન ખાને પીએમ મોદીને પત્ર લખીને...

PM મોદીએ બાંગ્લાદેશ પ્રવાસમાં તોડી આચાર સંહિતા, ફરિયાદ લઇ ચૂંટણી પંચ પાસે પહોંચ્યું TMC

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બંગલાદેશ પ્રવાસ પર મટુઆ સમુદાયના મંદિર પુરા કંડીમાં જવા પર તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે અધિકારીક ફરિયાદ નોંધાવી છે. ટીએમસીનું કહેવું છે...

ચૂંટણી: પીએમ મોદી અને અમિત શાહે કરી આ અપીલ, બંગાળ અને આસામમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન

પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આજે બંગાળના 5 જિલ્લાની 30 વિધાનસભા બેઠકો માટે જ્યારે આસામની 47 બેઠકો...

બાંગ્લાદેશની આઝાદી માટે પીએમ મોદીએ પણ વહોરી હતી ધરપકડ: વડાપ્રધાને ઇન્દિરા ગાંધીને પણ કર્યા યાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના બે દિવસના પ્રવાસે શુક્રવારે ઢાકા પહોંચ્યા હતા. કોરોનાકાળ શરૃ થયા પછી આ તેમનો પહેલો વિદેશ પ્રવાસ છે. બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં...

497 દિવસ બાદ પીએમ મોદીની પહેલી વિદેશ યાત્રા, બાંગ્લાદેશ જવા થયા રવાના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય બાંગ્લાદેશ યાત્રા પર છે. કોરોનાની મહામારી વચ્ચે 15 મહિના એટલે લે લગભગ 497 દિવસ બાદ પીએમ મોદીનો આ સૌપ્રથમ...

ક્વાડ પ્રતિનિધિઓની બેઠકમાં પીએમ મોદીનું સૂચક નિવેદન, ઈન્ડો-પેસેફિક વિસ્તાર પર વ્યક્ત કરી પ્રાથમિકતા

ભારત, અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયાના સંયુક્ત સંગઠન ક્વાડ (ક્વાડ્રિલેટરલ સિક્યુરિટી ડાઈલોગ)ની આજે પ્રથમ મીટિંગ થઈ હતી. કોરોનાકાળને કારણે મીટિંગ ઓનલાઈન યોજાઈ હતી. ચારેય દેશના વડાઓએ...

પાકિસ્તાન નેશનલ ડે ઉપર પીએમ મોદીએ પાક. પીએમને આપી શુભકામનાઓ, સાથે આ મુદ્દે આપી સલાહ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન નેશનલ ડે ઉપર ઈમરાન ખાનને પત્ર લખીને શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ લખ્યું છે કે, પાકિસ્તાન નેશનલ ડે ઉપર પાકિસ્તાનની જનતાને...

સરકાર ખોટી/ મોદી સરકારનું 5 ટ્રિલિયન અર્થવ્યવસ્થાનું સપનું ક્યારે થશે પૂરું, બેંક ઓફ અમેરિકાએ આપ્યો આ જવાબ

બેંક ઓફ અમેરિકા (BofA) સિક્યોરિટીઝ કહે છે કે ભારત 2031 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. વૈશ્વિક નાણાકીય સંસ્થાએ કહ્યું કે, કોવિડ -19...

મોદી અને અમિત શાહને લઇને મમતાનો ટોણો: બંગાળની જનતા દુર્યોધન અને દુ:શાસનને નહીં ઘુસવા દે

પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ જણાવ્યું હતું કે શુક્રવારે મિદાનપુરમાં એક વિશાળ જન સભાને સંબોધી હતી. જે દરમિયાન તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને...

કોરોના મામલે મોદીને છે આ 3 બાબતોનો ડર, જો અસફળ રહ્યાં તો ફરી આવશે લોકડાઉનનો વારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ફરી વધી રહેલા કોરોના સંકટ મુદ્દે ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ બેઠકમાં તમામ રાજ્યોને ફરી ટેસ્ટિંગ-ટ્રેકિંગ અને...

સ્થિતિ વણસી/ કોરોના વધતા મોદીએ રાજ્ય સરકારો પર ઢોળ્યો દોષનો ટોપલો, ગણાવી આ ત્રણ મોટી ખામીઓ

દેશમાં કોરોનાના વધતાં કેસ પર નિયંત્રણ લાવવા માટે પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દુનિયાના મોટાભાગના કોરોના પ્રભાવિત દેશ...

મોદી છે તો શક્ય છે! રામ અને કૃષ્ણની જેમ પીએમને લોકો ભગવાન માનશો : જયજયકાર કરવાનો શરૂ કરો, આ સીએમે હદ વટાવી

ઉત્તરાખંડના સીએમ તરીકે તાજેતરમાં જ તિરથસિંહ રાવતની વરણી થઈ છે. જોકે એ પછી તિરથસિંહ રાવત મોદીના વખાણ કરતા થાકી રહ્યાં નથી. જો કે હરદ્વારમાં યોજાયેલા...

જાણવા જેવું/ વિઝિટર બુકમાં મોતીના દાણાં જેવા અક્ષર કોના ? પીએમ મોદીના કે પછી…

ગાંધીઆશ્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિઝીટર બુકમાં સંદેશો લખ્યો હતો. આ સંદેશાના મોતી જેવા શબ્દોએ ગુજરાતીઓનું ધ્યાન ખેંચ્યુ હતું. એટલુ જ નહીં.સોશિયલ મિડીયામાં આ મુદ્દો રાજ્યભરમાં...

ચાર દેશોના ક્વાડની પ્રથમ બેઠક : એવું તો શું કહ્યું પીએમ મોદીએ કે ચીનના પેટમાં રેડાયું તેલ

ભારત, અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયાના સંયુક્ત સંગઠન ક્વાડ (ક્વાડ્રિલેટરલ સિક્યુરિટી ડાઈલોગ)ની આજે પ્રથમ મીટિંગ થઈ હતી. કોરોનાકાળને કારણે મીટિંગ ઓનલાઈન યોજાઈ હતી. ચારેય દેશના વડાઓએ...

આઝાદીનો અમૃત મહોત્સવ/ આત્મનિર્ભર ભારતનો આરંભ, મોદીએ લૉન્ચ કરી આ વેબસાઇટ

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના આરંભ સાથે રાષ્ટ્રના નવ જાગરણનો આરંભ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાબરમતીના તટેથી સમગ્ર દેશની પ્રજાને આવાહન આપ્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા...

ઘરબેઠા કમાણી/ મહાશિવરાત્રિ પર મોદી સરકારે શરૂ કરી પ્રતિ દિવસ 2000 કમાવવાની યોજના, શું આવી કોઈ યોજના છે?

સોશ્યલ મીડિયા પર આ દિવસોમાં નકલી યોજનાઓના નામે લોકોને છેતરવાનો ધંધો ધમધમતો થઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી, વોટ્સએપ પર એક મેસેજમાં દાવો કરવામાં આવી...

સ્વતંત્રતાના 75માં વર્ષે આવતી કાલે PM મોદી અમદાવાદમાં, 21 દિવસની દાંડીયાત્રાને કરાવશે ફ્લેગ ઑફ

દેશની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે દેશના સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો...

વાહ/ ગુજરાતમાંથી આવેલા બંગાળમાં ઈનસાઈડર અને હું મૂળ બંગાળી આઉટસાઈડર, હું મારું નામ ભૂલી શકું છું પરંતુ નંદીગ્રામ નહીં

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં નંદીગ્રામ વિધાનસભાની બેઠક ચૂંટણી જંગનું એપીસેન્ટર બની છે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ ઉમેદવારી નોંધાવતા પૂર્વે મંગળવારે નંદીગ્રામમાં એક વિશાળ રેલી યોજી હતી. આ...

OPINION POLL : મોદી અને શાહના ધમપછાડા નહીં આવે કામ, બંગાળમાં મમતાને નહીં હટાવી શકે આ જોડી, આ રહેશે પરિણામ

પશ્ચિમ બંગાળમાં ભગવો લહેરાવવા માટે BJP તેની તમામ તાકાત લગાવી રહી છે, તો મમતા બેનર્જી પણ સામે જોરદાર લડત આપી રહ્યા છે. જો કે રાજ્યમાં...

કોલકાતા પહોંચ્યા મિથુન ચક્રવર્તી, બ્રિગેડ મેદાનમાં ધારણ કરશે ભગવો, સૌરવ ગાંગુલીના નામ પર પ્રશ્નાર્થ ચિન્હ…

પીએમ નરેન્દ્ર મોદી આજે કોલકાતાએ બ્રિગેડ મેદાનમાં એક વિશાળ રેલી સંબંધિત કરો. પીએમ મોદીની આ રેલીમાં સામેલ થવા માટે અભિનેતા મીઠું ચક્રવર્તી કોલકાતા પહોંચી ગઈ...

મોદીની આ મહત્વકાંક્ષી યોજના મુદ્દે વિપક્ષે સરકારને ઘેરી, રજૂ કર્યુ ગામડાઓની સ્થિતિનું વાસ્તવિક ચિત્ર

નલ સે જલ યોજનાની વાસ્તવિકતાનો મુદ્દો વિધાનસભામાં વિપક્ષે ઉઠાવ્યો હતો.અને તેના પર કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, ગુજરાત સરકારના તત્કાલીન સીએમ અને...

સરદાર બાદ હવે ગાંધીજી/ 12મીથી ગુજરાતમાં દાંડી યાત્રા, મોદી સહિત આટલા રાજ્યોના મુખ્યમંત્રી આવશે

સ્વતંત્રતા પર્વના ૭પમા વરસની ઉજવણીનો શુભારંભ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી બારમી માર્ચે ફરી અમદાવાદના મહેમાન બનશે. એક દિવસના આ પ્રવાસમાં તેઓ સાબરમતી ગાંધી આશ્રમની...

ઝટકો/ મોદીની સભામાં ભીડ સમાતી નથી પણ અહીં બૌધ્ધિકોને હાજર રાખવા ભાજપનાં ફાંફાં, કોઈ આવવા તૈયાર નથી

નરેન્દ્ર મોદી રવિવારે કોલકાત્તાના પરેડ ગ્રાઉન્ડમાં સભા યોજવાના છે. મોદીની સભાને ઐતિહાસિક બનાવવા માટે ભાજપ પૂરી તાકાત લગાવી રહ્યો છે. સાથે સાથે બંગાળમાં જબરદસ્ત લોકપ્રિયતા...

ગાંધીનગર: મોદીના આગમન ટાણે માતા હિરા બાને વેક્સિન આપવા અંગે આરોગ્ય વિભાગનો મોટો ખુલાસો, ભાઈએ પણ કહી દીધી આ વાત

દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે જે બાદ મોદી સરકારે રસીકરણનું મહાઅભિયાન શરૂ કર્યુ છે જેનું હાલ બીજુ ચરણ ચાલી રહ્યું છે. દેશ અને રાજ્યમાં લાખોની...