GSTV
Gujarat Government Advertisement

IPLની સીઝન દરમિયાન LED TV પર 4500 રૂપિયાની ભારે છૂટ, આવી રીતે ઉઠાવો લાભ

IPL

Last Updated on April 11, 2021 by

વિશ્વની સૌથી મોટી ક્રિકેટ સીરીઝ IPLની શરૂઆત થઈ ચુકી છે. આ દરમિયાન ગ્રાહકો માટે એક શાનદાર ઓફર આવી છે, જ્યાં તમે લેટેસ્ટ એલઈડી ટીવીને નોટ કોસ્ટ ઈએમઆઈ એટલે કે 999 રૂપિયા આપી ખરીદી શકો છો. તેના માટે તમારે બજાજ ફિનસર્વ ઈએમઆઈ સ્ટોર પરથી ઓનલાઇન ઓર્ડર આપવાનો રહેશે. જો તમે પુણે, મહારાષ્ટ્રમાં રહો છો તો તમને 4500 રૂપિયાની છૂટ મળી શકે છે. જો તમે IPLના શૌખીન છો, તો તમારા માટે આ બેસ્ટ ઓફર છે.

IPL

આ ઓફરમાં એલજી, સેમસંગ, સોની અને પૈનાસોનિક બ્રાન્ડ ટીવી સામેલ કરાયા છે. ગ્રાહકોને અહીં અનેક પ્રકારની રેન્જમાંથી પસંદગી કરવાની તક મળશે. આ ઉપરાંત 4500 રૂપિયાની છૂટનો લાભ પણ લઇ શકાય છે.

ઉલ્લેખનીય છે કે જે ગ્રાહકો બજાજ ફિનસર્વ ઈએમઆઈ સ્ટોર પરથી એલઈડી ટીવી ખરીદે છે, તેમને 1500 રૂપિયાનું કેશબેક મળશે. આ ઉપરાંત તેમને 1500 રૂપિયાના મોબાઇલ રિચાર્જ વાઉચર્સ અને ઇલેક્ટ્રિસિટી બિલ વાઉચર્સ પણ આપવામાં આવશે. તો ચાલો જાણીએ કઇ એલઈટી ટીવી પર છૂટ મળી શકે છે.

આ બ્રાન્ડ પર છૂટ

LG LED TV 916 રૂપિયા/મહિના

Sony LED TV 750 રૂપિયા/મહિના

Samsung LED TV 1124 રૂપિયા/મહિના

Panasonic LED TV 826 રૂપિયા/મહિના

ગ્રાહકોને એક્સક્લૂઝિવ ફાયદા અને નો કોસ્ટ ઈએમઆઈ સાથે ઝીરો ડાઉન પેમેન્ટની પણ સુવિધા મળે છે. 1 લાખથી વધુ પાર્ટનર સ્ટોર્સ સાથે નેટવર્ક, ઈએમઆઈ સ્ટોર અહીં તેના પ્રોડક્ટ્સની ફાસ્ટ ડીલિવરી આપે છે. એટલે જો તમે ટીવીની ખીરીદી કરો છો, તો તે તમારા ઘરે 24 કલાકની અંદર ડિલીવર થઇ જશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો