GSTV
Gujarat Government Advertisement

અસલી-નકલીની ઓળખાણ: ઘરે લાવેલુ પનીર અસલી છે કે નકલી આ રીતે ચકાસો, છેતરાશો નહીં

Last Updated on March 13, 2021 by

ખાસ કરીને જોઈએ તો, પનીર જોતા આપણે તેને અસલી છે કે નકલી તેનો અંદાજો લગાવી શકતા નથી. જો કે, ખાધા બાદ થોડી ખબર પડે કે, તેનો સ્વાદ કંઈક અલગ છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે, આખરે કઈ રીતે તપાસ કરવી કે પનીર અસલી છે કે નકલી. જો તમારે ઘરે ચેક કરવુ હોય તો આ રીતે કરી છો કે, પનીર અસલી છે કે નકલી.

આ રીતે ચકાસી શકો પનીર

-પનીરનો એક નાનો એવો ટુકડો આપ હાથમાં રાખીને મસળીને જોઈ શકો છો. જો તે તૂટીને ભૂકો થઈ વિખેરાઈ જાય તો તે ભેળસેળવાળુ પનીર છે. કારણ કે, તેમાં રહેલા સ્કીમ્ડ મિલ્ડ પાઉડર વધારે દબાણ સહન કરી શકતુ નથી.
-નકલી પનીર વધારે ટાઈટ હોય છે. તેનું ટેક્સચર રબડની માફક હોય છે.
-જો તમે પણ પનીર ઘરે લાવ્યા છો, તો તેને પાણીમાં ઉકાળીને ઠંડુ કરી લો. જ્યારે ઠંડુ થઈ જાય ત્યારે તેના પર થોડુ આયોડિન ટિંચર નાખો, જો પનીરનો રંગ લીલો પડવા લાગે તો, સમજી જાવ કે આ પનીર નકલી છે.
-ભેળસેળવાળુ પનીર ખાતી વખતે રબરની માફક ખેંચાતુ દેખાશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો