GSTV
Gujarat Government Advertisement

VIDEO: અનન્યા પાંડેની બહેને સોશિયલ મીડિયા પર બિકિનીવાળી તસ્વીરો ફેલાવી, માલદીવમાંથી કર્યો આવો કાંડ

Last Updated on April 10, 2021 by

બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેની કજિન અલાના પાંડે પણ હાલ ચર્ચામાં છે. અલાના મોટા ભાગે સોશિયલ મીડિયા પર પોતાની શાનદાર તસ્વીરો શેર કરતી હોય છે. જે ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. અલાના હાલના સમયમાં માલદીવમાં છે અને તે પોતાના બોયફ્રેન્ડ સાથે રજાઓનો આનંદ માણી રહી છે.

માલદીવમાં ગઈ અલાના

અલાના પાંડે પણ પોતાની બહેનની માફક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી હોય છે. તેણે કોઈ એક્ટ્રેસની માફક જ પોતાની જાતને ફિટ બનાવી છે. ત્યારે આવા સમયે અલાના પાંડેએ સોશિયલ મીડિયા પર ફરી એક વાર અમુક હોટ અને બોલ્ડ તસ્વીરો શેર કરી છે, જેમાં તે હોલિડેની મજા લેતી દેખાઈ છે.

બોયફ્રેન્ડ સાથે શેર કરી ઈંટિમેટ તસ્વીર

અલાના પાંડે હાલ પોતાના બોયફ્રેન્ડ સાથે માલદીવમાં રજાઓ માણી રહી છે. આ તસ્વીરમાં તે પોતાના બોયફ્રેન્ડ સાથે ચાદરમાં લપટાયેલી જોવા મળી હતી. અલાનાના બોયફ્રેન્ડનું નામ છે આઈવર મેકક્રે વી. જ્યાં બંને એક સાથે રજાઓ માણી રહ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો