Last Updated on April 9, 2021 by
કુલદીપ સિંહ સેંગરનું નામ તો તમે સાંભળ્યુ જ હશે. આ એજ સેંગર છે, જેને ઉન્નાવ રેપ કેસમાં દોષિ ઠેરવવા બદલ તથા પીડિત પિતાની હત્યા મામલે 10 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. ત્યારે હવે પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની પત્નીને સંગીતા સેંગરને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉતારી છે. તેને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
BJP releases a list of candidates for UP Zila Panchayat polls in the state.
— ANI UP (@ANINewsUP) April 9, 2021
Sangeeta Sengar, wife of former BJP MLA Kuldeep Singh Sengar who is a convict in 2018 Unnao rape case, to also contest the polls. pic.twitter.com/yaunWUSWBZ
હકીકતમાં જોઈએ તો, ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમા પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે જાહેર કરી હતી. આ યાદીમાં સજા વેઠનારા પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની પત્ની સંગીતા સેંગરને વોર્ડ 22 ફતેહપુર ચૌરાસી તૃતિયમાંથી ઉમેદવાર બનાવ્યા છે. આપને જણાવી દઈએ કે, કુલદીપ સેંગરની પત્ની હાલમાં જિલ્લા પંચાયત અધ્યક્ષ છે અને 2016માં અપક્ષમાંથી ચૂંટણી લડી હતી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31