Last Updated on April 2, 2021 by
મેસેજિંગ એપ્લિકેશન Whatsapp માં ઘણી વાર, તમે જાણવા માંગો છો કે આ સમયે તમારી કોન્ટેક્ટ લિસ્ટમાં કોણ-કોણ ઓનલાઇન છે. પરંતુ અત્યારે, તમારે આ માટે એપ્લિકેશન ખોલવી પડશે અને તે પછી તમે કોણ ઓનલાઇન છે કે કોણ નથી તે જોવામાં સમર્થ હશો. તો આજે અમે તમને એક ખાસ યુક્તિ જણાવીશું, જેના દ્વારા તમે જાણી શકશો કે તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં કોણ-કોણ એક્ટિવ છે.
સૌથી પહેલા GBWhatsApp સર્ચ કરો
આ ટ્રિકની હેલ્પથી તમે ઓનલાઈન આવ્યા વગર જાણી શકશો કે કોન્ટેક્ટ લિસ્ટમાં કોણ એક્ટિવ છે. જે માટે પહેલા તમારે ગુગલ પર GBWhatsApp સર્ચ કરવાનું રહેશે. જે બાદ લિંકથી તમે તેની APK ફાઈલ ડાઉનલોડ કરી લો. જે બાદ તમે APK ફાઈલથી GBWhatsApp એપને ફોનમાં ઈન્સ્ટોલ કરો.
ઓનલાઈન આવતા જ મળશે નોટિફિકેશન
GBWhatsApp એપ ડાઉનલોડ કર્યા બાદ સેટિંગ્સમાં જઈને Main/Chat screenનો ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરો. જે બાદ Contact Online Toastનો ઓપ્શન તમારી સામે આવશે. તેના પર ક્લિક કરો અને બાદમાં તે કોન્ટેક્ટને પસંદ કરો જેના ઓનલાઈન સ્ટેટસની જાણકારી તમારે જોઈએ છે. હવે જયારે પણ તે કોન્ટેક્ટ ઓલનાઈલ આવશે તે તમને તરત જ નોટિફિકેશન મળી જશે. જોકે તમને એ જણાવી દઈએ કે આ થર્ડ પાર્ટી એપ છે જેને તમે તમારા રિસ્ક પર ડાઉનલોડ કરી શકો છો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31