Last Updated on March 9, 2021 by
WhatsApp પોતાના યુઝર્સ માટે એક્સપિરિયન્સને શાનદાર બનાવવા માટે એકથી એક કમાલ ફીચર્સ લઈને આવ્યા છે. વોટ્સએપે આ નવા ફીચર્સથી તમારું ચેટિંગ એક્સપિરિયન્સ શાનદાર થવાનું છે. વોટ્સએપએ ગયા વર્ષે નવેમ્બરમાં ઓટોમેટિક મેસેજ ડીલીટનું ઓપ્શન આપ્યું હતું. એનાથી તમારી વોટ્સએપ ચેટમાં હાજર મેસેજ જાતે ડીલીટ થઇ જાય છે. હાલ આ ફીચરમાં તમને મેસેજ ડીલીટ કરવા માટે ડેડલાઈન 7 દિવસની આપવામાં આવી હતી, જયારે હવે જલ્દી 24 કલાક કરી શકાય છે. હાલ WhatsApp પર એની સર્વિસ કરવામાં આવી રહી છે. આ ફીચરના આવ્યા પછી એમના પછી તમને વોટ્સએપ મેસેજ 24 કલાક પછી ઓટોમેટિક ડીલીટ થઇ જશે.
24 કલાકમાં ચેટ થઇ જશે ડીલીટ
ખબરોની માનીએ તો હાલ આ ફીચરની ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે. એમાં 24 કલાક પછી તમારા WhatsApp ચેટ ડીલીટ થવાના ફીચરની ટેસ્ટિંગ થઇ રહી છે. આ કારણે જ હાલ પસંદગીના લોકો માટે જ જારી કરવામાં આવ્યું છે. પરંતુ આવનારા દિવસોમાં આ ફીચર તમામ લોકો માટે જારી કરી દેવામાં આવશે.
Disappearing Messages ફીચરને તમે ગ્રુપ ચેટ અને ઈન્ડિવિઝ્યુઅલ ચેટ બંનેમાં અનેબલ કરી શકો છો. આ ફીચર ડિફોલ્ટ રૂપથી બંધ હોય છે, જો તમે આ ફીચરનો ઉપયયોગ કરવા માંગો છો તો એને ટર્ન ઓન કરી શકે છે. જો તમે ગ્રુપ ચેટમાં આ ફીચરનો ઉપયોગ કરવા માંગો છો તો માત્ર ગ્રુપ એડમીન પાસે જ એને ઓન અને ઓફ કરવાનો રાઈટ છે. ત્યાં જ પર્સનલ ચેટમાં કોઈ પણ આ ફીચરને ઓન-ઓફ કરી શકે છે.
Disappearing Messageને અનેબલ કરવાની રીત
સૌથી પહેલા તમે પોતાના વોટ્સએપ એકાઉન્ટને અપડેટ કરી લેવો
હવે તમારે ચેટ અથવા કન્ટેન્ટ પટ આ ફીચરને અનેબલ કરવાનું છે એની ઉપર ટેપ કરો
અહીં તમને કોન્ટેક્ટ્સ સાથે કરવામાં આવતી ચેટ ડીટેલ દેખાશે. આમાં સ્ક્રોલ કરતા નીચે આવવા પર
Disappearing Messageનો ઓપ્શન જોવા મળશે.
આ તમે Disappearing Messagesને અનેબલ કરવાનું છે. એને અનેબલ કર્યા પછી એ કોન્ટેક્ટ્સની ચેટમાં એક નોટિફિકેશન મોકલવામાં આવશે, જેમાં તમે Disappearing Messagesને અનેબલ કર્યું છે.
અહીં કોન્ટેક્ટમાં નામ નીચે તમને એક ટાઇમર આઇકોન પણ દેખાશે. હવે તમે આ ફીચરનો ઉપયોગ કરી શકો છો.
હવે 7 દિવસ પછી આ ચેટ ડીલીટ થઇ જશે. આવનારા સમયમાં તમને આ ફીચર 24 કલાક પછી મેસેજ ડીલીટ કરવાનો ઓપ્શન આપશે.
આ ફીચરના આવ્યા પછી ફોનની સ્પેસમાં કમી નહિ રહે.
એ ઉપરાંત તમારી ચેટ પ્રાઇવસી માટે આ ફીચર ઘણું મહત્વનું માનવામાં આવી રહ્યું છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31