GSTV
Gujarat Government Advertisement

વોડાફોન-આઈડિયાએ લોન્ચ કર્યા ધાંસુ પ્લાન, રોજ ડેટા અને અનલિમિટેડ કોલ સાથે મળશે જુઓ ફ્રી મુવી

વોડાફોન

Last Updated on March 10, 2021 by

ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા(VI)એ યુઝર્સ માટે નવા પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાનમાં કંપની નવા વર્ષ માટે Disney+ Hotstar VIPનું ફ્રી સબસ્ક્રિપ્શન આપી રહી છે, જો સામાન્ય રીતે 399 રૂપિયાના મેમ્બરશિપ ચાર્જ મળે છે. એવામાં આ પ્લાનના સબસ્ક્રાઇબર્સ ફ્રીમાં OTT પ્લેટફોર્મ પર હજાર પસંદગીની મુવી અને વેબ સીરીઝ જોઈ શકે છે. કંપનીએ જો નવા પ્લાન લોન્ચ કર્યા છે એની કિંમત 401 રૂપિયા, 601 રૂપિયા અને 801 રૂપિયા છે.

401 રૂપિયા વાળો પ્લાન

401 રૂપિયા વાળા પ્લાનમાં મળવા વાળા બેનિફિટ સાથે આવતા આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ અને રોજ 100 ફ્રી SMS ઓફર કરી અહીં છે. 28 દિવસની વેલિડિટી વાળા આ પ્લાનમાં રોજ 3GB ડેટા ઓફર કરવામાં આવી રહ્યા છે. પ્લાનની ખાસિયત છે કે એમાં કંપની 16GB એડિશનલ દેતા પણ ઓફર કરી રહી છે.

601 રૂપિયા વાળા પ્લાનમાં મળવા વાળા બેનિફિટ

આ પ્લાનમાં કંપની રોજ 3GB ડેટા સાથે 32GB ડેટા એક્સ્ટ્રા ઓફર કરી રહી છે. 56 દિવસ ફ્રી વેલિડિટી વાળા આ પ્લાનમાં દેશભરમાં કોઈ પણ નેટવર્ક માટે અનલિમિટેડ કોલિંગ બેનિફિટ આપવામાં આવી રહ્યો છે. ફ્રી Disney+ Hotstar VIP સાથે આવનાર આ પ્લાનમાં કંપની 100 ફ્રી SMS આપે છે.

801 રૂપિયા વાળા પ્લાનમાં મળશે આ બેનિફિટ

કંપની આ પ્લાનમાં પણ યુઝર્સને 399 રૂપિયા વાળા Disney+ Hotstar VIPની ફ્રી એક્સેસ મળી રહ્યું છે. પ્લાનમાં ઇન્ટરનેટ યુઝ કરવા માટે રોજ 3GB ડેટા મળે છે . પ્લાન સાથે કંપની આખા વેલિડિટી પિરિયડ માટે 48જીબી એક્સ્ટ્રા ડેટા પણ આપવામાં આવશે. દર દિવસે 100 ફ્રી એસએમએસ સાથે આવતા આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની પણ સુવિધા મળે છે. આની વેલિડિટી 84 દિવસની છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો