GSTV
Gujarat Government Advertisement

પાણીના ચક્કરમાં બે મહિલાઓ વચ્ચે છેડાયુ ગાગર યુદ્ધ, વાળ ખેંચીને ઘસેડી, સોશ્યલ મીડિયા પર વાઈરલ થયો Video

Last Updated on April 7, 2021 by

હમેંશા તમે બે લોકોને હાથાપાઈ કરતા જોયા હશે. અથવા તો એક્શન ફિલ્મોની જેમ બેરતફ ફાયરિંગ કરતા જોયા હશે. પરંતુ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં કંઈક અલગ જોવા મળશે. સોશ્યલ મીડિયા પર બે મહિલાઓ પરસ્પર ભિડાઈ. પરંતુ તે વખતે તે હાતથી નહિ પરંતુ પાણીના ઘડા વડે મારામારી કરી રહી છે. જોકે, વીડિયો જોવાથી એ સ્પષ્ટ થશે કે બંને મહિલાઓ વચ્ચે ઝઘડો પાણીની બાબતને લઈને થયો છે.

મહિલાઓઅ કર્યુ ગાગર યુદ્ધ

જો તમે ધ્યાનથી વીડિયોને જોયો હશે તો તમને શૉક લાગશે કે આ મહિલાઓ આખરે હાથના બદલે ગાગર વડે કેમ લડાઈ કરી રહી છે. તો આ ગાગર યુદ્ધના કારણે જ આ વીડિયો સોશ્યલ મીડિયામાં ગાગર ફાઈટના નામે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પાણી ભરવાને લઈને બે મહિલાઓ વચ્ચે થયેલો ઝઘડો એ હદ સુધી વધી ગયો કે પહેલા એકબીજાને ગાગર વડે માર માર્યો અને ત્યારબા્દ એકબીજાના વાળ ખેંચીને ઝઘડો શરૂ કર્યો.

પાણીને લઈને થઈ પરસ્પર લડાઈ

આવી લડાઈ જોયા બાદ તમે પણ હસી પડશો અને અફસોસ પણ જતાવશો કે ભારતમાં પાણીની અછતના કારણે આવી સમસ્યાઓથી જજૂમવુ પડી રહ્યુ છે. ગરમીમાં ઉત્તર ભારતમાં હંમેશા પાણીની અછત સર્જાતી હોય છે. પાણી માટે રાજસ્થાન વિસ્તારમાં વધારે પરેશાનીઓ જોવા મળતી હોય છે. આ કારણથી પણ લોકોએ પાણીની બચત કરવી જોઈએ. જેથી જરૂરીયાતમંદોને પાણી મળી રહે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો