Last Updated on March 13, 2021 by
યુપીના મુઝ્ઝફરનગરમાં કિન્નર પુત્રવધુને મળી સાસરિયાઓન હોસ ઉડી ગયા. ખબર મુજબ 28 ઓક્ટોબરે સહારનપૂરના રહેવા વાળા એક યુવકે લગ્ન કર્યા હતા. કોઈ પણ મુશ્કેલી વગર લગ્ન સમાપ્ત થઇ ગયા. પરિવારનું કહેવું છે દુલ્હને પાંચ મહિના સુધી પતિને એની પાસે જ ન આવા દીધો. તે દરરોજ નવું બાનું આપતી હતી. જેમ એના પતિને એના પર શંકા ગઈ તો એણે છોકરીનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો. રિપોર્ટ આવતા જ પરિવારના હોસ ઉડી ગયા.
મેડિકલ રિપોર્ટ મુજબ દુલ્હન એક કિન્નર છે. જેમ છોકરાના પરિવારને જાણ થઇ ખુશી એક પલમાં ગાયબ થઇ ગઈ. ત્યાં જ છોકરાના પરિવારે છોકરીના પરિવાર પર ધોખાથી લગ્ન કરાવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. ત્યાંજ પીડિત દુલ્હને આરોપ લગાવ્યો હતો કે એમના સાસરા વાળાએ એને બંધક બનાવી રાખી હતી. ત્યાર પછી પોલીસે તાત્કાલિક એક્સન લઇ દુલ્હન અને સાસરિયાઓને પોલીસ સ્ટેશન લઇ ગઈ.
પોલીસને બતાવી મેડિકલ રિપોર્ટ
છોકરી અને છોકરાના પરિવાર વચ્ચે પોલીસ સ્ટેશનમાં ખુબ બબાલ થઇ, ત્યાં જ છોકરાના પરિવાર વાળાએ દુલ્હનને ઘરમાં રાખવાનો ઇન્કાર કરી દીધો. છોકરાના પરિવારવાળાએ પોલીસને છોકરીની મેડિકલ રિપોર્ટ દેખાડી. ઘણી બબાલ પછી દુલ્હન પોતાના પરિવાર સાથે જતી રહી. ત્યાં જ ઇન્સ્પેકટર એચએન સિંહનું કહેવું છે કે છોકરો અને છોકરીના પરિવારને સ્ટેશન બોલાવ્યા હતા. છોકરીને એના પરિવારને સોંપી દેવામાં આવી છે. આ મામલે હજુ સુધી કઈ લખવામાં આવ્યું નથી.
પરિવારે છુપાવી ચોરીની કિન્નર હોવાની વાત
છોકરાના પરિવારનો આરોપ છે કે છોકરીના પરિવારે અમને અંધારામાં રાખી કિન્નર સાથે એમના દીકરાના લગ્ન કરાવ્યા છે. પરિવારનું કહેવું છે કે લગ્ન પછી 5 મહિના સુધી છોકરીએ પતિને એની પાસે ન આવવા દીધો. ત્યાં જ પરિવારનો આરોપ છે કે છોકરીએ એને જબદસ્તીના આરોપમાં ફસાવવાની ધમકી આપી હતી. છોકરીએ પતિ પર ખોટો કેસ કરવાની પણ ધમકી આપી હતી. છોકરાના પરિવારનું કહેવું છે કે તે ઘરથી ચૂપ-ચાપ ભાગવાની કોશિશ કરી રહી હતી, એને રોકવાની કોશિશ કરી તો પરિવાર પર જ બંધક બનાવવાનો આરોપ લાગવી દીધો અને પોલીસને બોલાવી લીધી.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31