મ્યાંમારના સુરક્ષા દળોએ સૈન્ય તખ્તાપલટના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા લોકો પર ફરી એક વખત મોટી કાર્યવાહી કરી હતી. જાણવા મળ્યા મુજબ આ કાર્યવાહીમાં 80થી વધારે...
કોરોનાવાયરસ રોગચાળાની બીજી તરંગના પગલે, ઓનલાઇન હોમ એજ્યુકેશનનો નિયમ વધારવામાં આવ્યો છે, જેમાં સેમસંગે શનિવારે ભારતમાં ‘બેક ટૂ સ્કૂલ’ અભિયાનની જાહેરાત કરી હતી. આ અંતર્ગત,...
તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં જો FlixOnline નામની એપ્લિકેશન છે, તો તેને તરત ડિલીટ કરી દો. આ એપ્લિકેશન તમારા WhatsAppની જાસૂસી કરે છે. તાજેતરમાં એપ્લિકેશન WhatsApp પર...
ઉત્તર પ્રદેશમાં કોરોનાના વધતા કેસનો વચ્ચે કોરોના ટેસ્ટમાં પણ મોટા કૌભાંડો સામે આવી રહ્યા છે. બરેલીમાંથી કોરોના ટેસ્ટના નામે જે મસમોટુ કૌભાંડ સામે આવ્યુ છે,...
રાજ્યમાં એકાએક કોવિડના દર્દીઓની સંખ્યામાં અણધારી વૃદ્ધિ થતાં દર્દીઓ માટે હોસ્પિટલ બેડ, ઓક્સિજન અને ઈન્જેક્શનની અકલ્પનીય જરૂરિયાત ઊભી થઈ છે. રાજ્ય સરકાર યુદ્ધના ધોરણે કામ...
બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે. પાલનપુર તાલુકાના ભાગળ ગામે શુક્રવારે મોડી રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ ફાયરિંગ કર્યું હતું. જે મામલે પોલીસે ચાર લોકો...
દક્ષિણ કોરિયા દુનિયાનો એવો આઠમો દેશ બનશે, જેણે સુપરસોનિક લડાકુ વિમાન તૈયાર કરશે. દક્ષિણ કોરીયાએ મોટા પાયે કેએફ-21 લડાકુ વિમાન ઉત્પાદન કરવાની યોજના તૈયાર કરી...
બેંકનું ખાનગીકરણ: સરકાર પ્રથમ તબક્કામાં ઓછામાં ઓછી બે જાહેર ક્ષેત્રની બેંકો (પીએસબી) નું ખાનગીકરણ કરી શકે છે. સરકારના બે સૂત્રોએ જણાવ્યું હતું કે, આવતા અઠવાડિયે...
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતા અને વેપાર કરતા એક વેપારીએ એક અજાણ્યા યુવકથી કંટાળીને તેની સામે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરી છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે...
રેમડેસિવીર દવા ફક્ત ડોક્ટરના પ્રિસક્રિપ્શન પર જ ખરીદી શકાય છે. દેશમાં કોરોનાની પહેલી લહેરમાં ખૂબ જ ઓછી સંખ્યામાં રેમડેસિવીરના ઈન્જેક્શન આપવામાં આવતા હતા, પણ કોરોનાની...
કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે આજે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાને કાબૂમાં લેવાના ઉપાયોની ચર્ચા કરવા માટે એક ઓનલાઈન...
મહાભારતમાં દેવરાજ ઇન્દ્રની ભૂમિકા નિભાવનારા અભિનેતા સતીષ કૌલનું નિધન થયું છે. તેને કોરોના થયો હતો. પ્રખ્યાત ટીવી સીરિયલ મહાભારતમાં ઇન્દ્રદેવની ભૂમિકા ભજવનાર અભિનેતા સતીષ કૌલે...
સૌરાષ્ટ્રમાં રાજકોટ બાદ હવે જૂનાગઢમાં પણ કોરોનાના કારણે ખાનગી હોસ્પિટલ ફૂલ થઈ રહી છે. જૂનાગઢમાં મોરબી, સુરત, વડોદરા અને રાજકોટથી દર્દીઓ આવી રહ્યાં છે. જૂનાગઢમાં...
પશ્ચિમ બંગાળમાં શનિવારે વહેલી સવારથી જ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન ચાલુ થઈ ગયું છે. રાજ્યમાં 5 જિલ્લાના 44 વિધાનસભા ક્ષેત્રના મતદારો વિધાનસભામાં પોતાનો પ્રતિનિધિ...
રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વધવા લાગ્યું છે. રોજબરોજ કોરોનાના કેસો થમવાનું નામ નથી લઇ રહ્યાં. એમાંય વળી સુરત અને અમદાવાદની સ્થિતિ સૌથી વધારે વણસી છે....
ગર્લફ્રેન્ડની અજીબોગરીબ માગને કારણે તંગ થઈ ગયેલા યુવકે રિલેશનશીપ પોર્ટલ પર એક્સપર્ટ પાસે સલાહ માગી છે. યુવકે લખ્યુ છે કે, તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે છેલ્લા...