GSTV

Category : ટોપ સ્ટોરી

ચેતજો/ કોરોનામાંથી સ્વસ્થ થઇ ગયાં તો ચિંતામુક્ત ના થઇ જતાં, આટલા ટકા લોકોને ફરી સંક્રમિત થવાનું જોખમ

દેશમાં કોરોનાની નવી લહેરે હાહાકાર મચાવી દીધો છે ત્યારે ચિંતા વધારનારુ વધુ એક તારણ એક રિસર્ચ રિપોર્ટમાં સામે આવ્યુ છે. ઈન્સ્ટિટ્યુટ ઓફ જિનોમિક્સ એન્ડ ઈન્ટિગ્રેટિવ...

અમદાવાદીઓ ચેતજો/ પ્રથમવાર એક્ટિવ કેસનો આંકડો ૬ હજારને પાર, ૧૦ દિવસમાં ૩ ગણો વધારો

અમદાવાદમાં પ્રથમવાર એક્ટિવ કેસનો આંક હવે ૬ હજારને પાર થઇ ગયો છે. ૩૧ માર્ચના અમદાવાદમાં ૨,૧૧૬ એક્ટિવ કેસ હતા અને તે હવે વધીને ૬,૦૮૧ થઇ...

રાજ્યમાં ફરી રેકોર્ડ બ્રેક કેસ વચ્ચે ફરી ઝાયડસ આગળ લાગી લાંબી લાઈનો, રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા લોકોની બીજા દિવસે પણ પડાપડી

અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં વીતી રાતથી જ રેમડેસિવિર ઇન્જેકશન માટે લોકો લાઇનમાં લાગી ગયા છે. શનિવારે એક દીવસના બંધ બાદ રવિવારથી ફરી ઝાયડસે ઇન્જેકશન આપવાની શરૂઆત...

છત્તીસગઢ/ દંતેવાડામાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે ઘર્ષણ, અનેક નક્સલીઓ મર્યાની આશંકા

છત્તીસગઢના દંતેવાડામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે રવિવારે બપોરે મોટું ઘર્ષણ થયું છે. જેની અંદર અનેક નક્સલીઓ માર્યા ગયાની આશંકા છે. જેમાંથી એક નક્સલીનો મૃતદેહ...

ચુકાદો/ આંખ મારવી, ફ્લાઈંગ કિસ કરવી જાતીય સતામણીનો પ્રકાર: કોર્ટ

સગીરાને આંખ મારવા અને ફલાઈંગ કિસ કરવા પ્રકરણે એક કોર્ટે 20 વર્ષના યુવાનને એક વર્ષની સજા સંભળાવી છે. પોક્સો કાયદા હેઠળની વિશેષ કોર્ટે આ ચુકાદો...

મહારાષ્ટ્રમાં સ્થિતિ અતિભયંકર: 21 દિવસના લૉકડાઉનની તૈયારીઓ, આજે લેવાશે અંતિમ નિર્ણય

મહારાષ્ટ્રમાં કોરોનાને લઇને થયેલી બેઠકમાં લોકડાઉનને લઇને સહમતિ બની રહી છે. તેવામાં હવે લોકડાઉન નક્કી માનવમાં આવી રહ્યું છે. જો કે લોકડાઉન ક્યારે અને ક્યાં...

ગુજરાતમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય/ રાજ્યમાં હેલ્થ ઇમર્જન્સી જેવી સ્થિતિ: ગુજરાત હાઇકોર્ટ

રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અતિગંભીર બની છે. અને આ મામલે આજે હાઈકોર્ટના ચીફ જસ્ટીસના વડપણવાળી બેંચ સુનાવણી કરશે. રાજ્યમાં કોરોના વકરેલી સ્થિતિના કારણે ઈમરજન્સી જેવી...

હવે સાવચવજો/ ભારતમાં કોરોના પીક પર,1.83 લાખ કેસ સાથે વિશ્વમાં સતત ચોથા દિવસે સૌથી વધુ કેસ ધરાવતો દેશ

ભારતમાં કોરોના મહામારી હાલ ચરમસીમાએ પહોંચી રહી છે. દરરોજ રેકોર્ડબ્રેક નવા કેસો સામે આવી રહ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકના દૈનિક કેસોએ તો વૈશ્વિક સ્તરે...

મહારાષ્ટ્રમાં લોકડાઉનના ભણકારા: બે કે ત્રણ અઠવાડીયાનું લાગી શકે છે લોકડાઉન, આવતી કાલે થશે મોટી જાહેરાત

મહારાષ્ટ્રમાં કોરોનાને લઇને થયેલી બેઠકમાં લોકડાઉનને લઇને સહમતિ બની રહી છે. તેવામાં હવે લોકડાઉન નક્કી માનવમાં આવી રહ્યું છે. જો કે લોકડાઉન ક્યારે અને ક્યાં...

કોરોનાની ભયાનક સ્થિતી: સતત બીજા દિવસે ગુજરાતમાં આવ્યા 5 હજારથી વધુ કેસ, 54 લોકોના થયાં છે મોત

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધતાં જાય છે. ત્યારે હવે સતત બીજા દિવસે પણ રાજ્યમાં પાંચ હજારથી વધારે નવા કેસ આવ્યા છે. આજે પણ ગુજરાતમાં...

મોટી જાહેરાત: રાજ્યમાં શાળાઓ અને કોલેજ 30 એપ્રિલ સુધી રહેશે બંધ, ફક્ત ઓનલાઈન ક્લાસિસને મંજૂરી

કોરોનાનું સંક્રમણ વધતાં ગુજરાત સરકારે તમામ સરકારી અને ખાનગી સ્કૂલો અને કોલેજોના ક્લાસિસને 30 એપ્રિલ સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન ઓનલાઈન ક્લાસિસ...

કોરોનાના કહેર વચ્ચે ભારત માટે આશાસ્પદ સમાચાર, ઓક્ટોબરના અંત સુધીમાં આવી શકે છે વધું 5 રસી

દેશમાં કેટલાય રાજ્યોમાં કોરોના વાયરસની વેક્સિનની અછત હોય તેવી ફરિયાદ વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. આ વર્ષે ઓક્ટોબરના અંત સુધીમાં ભારતને વધુ પાંચ રસી...

મોટા સમાચાર: દેશમાં રેમડેસિવીર ઈંજેક્શનની માગ વધતા નિકાસ પર રોક લગાવી, દેશમાં સ્થિતી સુધરે નહીં ત્યાં સુધી રહેશે પ્રતિબંધ

કોરોના સંકટ રોકવા માટે લોકોને જેને જીવનરક્ષક માને છે, તેવા રેમડેસિવિર ઈંજેક્શનની નિકાસ પર કેન્દ્ર સરકારે તાત્કાલિક રોક લગાવી દીધી છે. ભારત સરકારે દેશમાં હાલત...

સ્વૈચ્છીક લોકડાઉનનો બીજો દિવસ: નાના શહેરો-ગામોના લોકોએ બંધ પાળી કોરોના આપ્યો પડકાર

ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસેને દિવસે સતત વધી રહયું છે. એક તરફ જ્યાં કોરોનાના નવા કેસો સતત વધી રહ્યા છે તો બીજી તરફ રાજ્યની હોસ્પિટલોમાં...

કોરોનાએ સર્જી ભયાનક સ્થિતિ / સિવિલ સંચાલિત તમામ હોસ્પિટલો ફૂલ, નવા કેસ માટે નથી એક પણ બેડ ખાલી

અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસના કારણે હવે ભયજનક સ્થિતીનું નિર્માણ થયુ છે. ત્યારે શહેરમાં સિવિલ હોસ્પિટલ સંચાલિત તમામ હોસ્પિટલો ફૂલ થઈ છે. સિવિલના એડિશનલ સુપરીટેન્ડેન્ટ...

‘દીદી’ ભડક્યા : ચૂંટણી પંચનુ નામ બદલીને “મોદી કોડ ઓફ કન્ડક્ટ’ કરી દેવુ જોઈએ, કૂચબિહારમાં થયેલ હિંસા મુદ્દે ઠાલવ્યો રોષ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કૂચબિહારમાં થયેલ હિંસા મુદ્દે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા આ ઘટનાને નરસંહાર ગણાવી હતી. તેમણે આ મામલે વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી...

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે મિશન ઓલઆઉટ, 72 કલાકમાં 12 આતંકીઓ ઠાર મરાયા

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી આતંકીઓનો ખાતમો બોલાવવાનું અભિયાન સતત ચાલી રહ્યું છે. જે હેઠળ ગત 72 કલાકમાં સુરક્ષાદળોએ 12 જેટલા આતંકીઓને ઠાર માર્યા હતા. આ...

દેશમાં કોરોનાનું ભયાનક સ્વરૂપ / 24 કલાકમાં નોંધાયા દોઢ લાખથી વધુ કેસ, 839 લોકોના મોત

દેશમાં દિન-પ્રતિદિન કોરોનાની સંક્રમણની સ્થિતિ ભયાનક રૂપ લઈ રહી છે. રોજે રોજ કોરોના સંક્રમણના રેકોર્ડ બ્રેક આંકડા સામે આવી રહ્યા છે. કોરોનાના કેસમાં તો વધારો...

નોટબંધી બાદ ગુજરાત ફરી લાગ્યું લાંબી લાંબી લાઈનોમાં, ભીડ વચ્ચે તોળાતો સંક્રમણનો ખતરો

વર્ષ 2016માં મોદી સરકારે નોટબંધી જાહેર કરી ત્યારે ગુજરાત સહીત દેશ આખો જૂની નોટો જમા કરાવવા અને નવી નોટો મેળવવા માટે બેંકો બહાર લાઈનો લગાવીને...

રેમડેસિવીર માટે કિરણ હોસ્પિટલ બહાર લાગી લોકોની ભીડ, સોશિયલ ડીસ્ટન્સનો પણ અભાવ

સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસને કારણે સ્થિતિ વધુને વધુ વિસ્ફોટક બની રહી છે ત્યારે વધતા કેસોની સાથે કોરોના દર્દીઓની સારવાર માટે મહત્વના ગણાતા રેમડેસિવીર ઇન્જેક્શનની માંગ...

સુરતના ઉમરા સ્મશાન ભુમીનો વિડીયો થયો વાયરલ, જમીન ખૂટી પડતા ખુલ્લા મેદાનમાં કરાઈ અંતિમ ક્રિયા

ગુજરાતમાં કોરોના વાયરસને કારણે પરિસ્થિતિ બદથી બદતર થઇ રહી છે ત્યારે સૌથી વધુ ખરાબ સ્થિતિ અમદાવાદ અને સુરતની છે. હાલમાં સુરતનો એક વિડીયો ખાસ્સો વાયરલ...

બંગાળમાં મતદાન મથકે થયેલ હિંસા બાદ ચૂંટણી પંચનો મોટો નિર્ણય, 72 કલાક સુધી લગાવ્યો કૂચબિહારમાં નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

પશ્ચિમ બંગાળમાં શનિવારે ચોથા તબક્કાના મતદાન દરમિયાન કૂચબિહારમાં થયેલા ફાયરિંગમાં 4 લોકો માર્યા ગયા હતા. આ ઘટના બાદ ચૂંટણી પંચે આકરૂ વલણ અપનાવ્યું છે અને...

ઝાયડસ હોસ્પિટલ ખાતે રેમડેસિવીર ઇન્જેક્શન લેવા લોકોની ભારે ભીડ, લાગી 2 કિલોમીટર લાંબી લાઈનો/ ખડકાયો પોલીસ કાફલો

કોરોના કાળ વચ્ચે આજથી અમદાવાદમાં આવેલી ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવીર ઈન્જેકેશનનું વેચાણ ફરીવાર ચાલુ કરવામાં આવ્યુ છે. ઝાયડસ હોસ્પિટલ દ્વારા શનિવારે ઈન્જેક્શનનું વેચાણ બંધ કરવામાં આવ્યુ...

LAC પર ચીનનું ‘અક્કડ’ વલણ, ગોગરા અને હોટ સ્પ્રિંગ્સથી પીછેહઠ કરવાનો કર્યો ઇન્કાર

ભારત અને ચીનના લશ્કરી કમાન્ડરો વચ્ચે સૈન્ય પાછુ ખેંચવા અંગે 11મા રાઉન્ડની બેઠક યોજાઈ હતી. 13 કલાકની બેઠકના અંતે ચીને સ્પષ્ટ કર્યું હતું કે ઈસ્ટર્ન...

કોરોના કહેર વચ્ચે નાગપુરમાં હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, મહામારીથી બચવા આવ્યા હતા અને આગમાં ગયો 4 નો જીવ

મહારાષ્ટ્રના નાગપુરની હોસ્પિટલમાં ગઇકાલે રાતે આગ  લાગતા કોરોનાની ચાર દર્દી મોતના મુખમાં ધકેલાય ગયા હતા. હોસ્પિટલમાં દાખલ અન્ય 27 દર્દીને બચાવવામાં આવ્યા હતા. પોલીસે આ...

કોરોનાના વધતા કેસને લઈને દિલ્લી સરકારની નવી ગાઈડલાઈન : લગ્નમાં 50 અને અંતિમ સંસ્કારમાં 20 લોગોને મંજૂરી

અરવિંદ કેજરીવાલ સરકારે શનિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રતિબંધોની લાંબી સૂચિ જારી કરી છે, જે દિલ્હીમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને 30 એપ્રિલ સુધી ચાલુ...

જાણીતા સંત પૂ. ભારતી બાપુ થયા બ્રહ્મલીન, ભક્તો અને અનુયાયીઓમાં શોકની લાગણી

ગુજરાતના જાણીતા સંત એવા પૂજ્ય ભારતી બાપુ બ્રહ્મલીન થયા છે. તેમણે સરખેજના ભારતી આશ્રમ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. પૂ. ભારતી બાપુના નિર્વાણથી તેમના ભક્તો...

કોરોના કહેર: ઝાયડસ હોસ્પિટલમાં આજથી ફરી શરૂ થશે રેમડેસિવીરનું વેચાણ, અછતને લીધે બંધ કરાયું હતું વેચાણ

કોરોના કાળ વચ્ચે આજથી અમદાવાદમાં આવેલી ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવીર ઈન્જેકેશનનું વેચાણ ફરીવાર ચાલુ કરવામાં આવશે. ઝાયડસ હોસ્પિટલ દ્વારા શનિવારે ઈન્જેક્શનનું વેચાણ બંધ કરવામાં આવ્યુ હતુ....

મોદી સરકારની અણઆવડતના કારણે ફરી એક વાર મજૂરો થયા પરેશાન, જોબ્સની જગ્યાએ ખાલી જુમલા આપે છે !

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની વિવિધ મુદ્દે ટીકા કરતાં કહ્યું હતું કે વેક્સિન આપવાથી લઈને કોરોનાને કાબૂ રાખવાની વ્યવસ્થા બાબતે કેન્દ્ર સરકાર સરેઆમ નિષ્ફળ...

GUJARAT CORONA: ગુજરાતમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યા, 24 કલાકમાં 5000ને પાર થયા નવા કેસ

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જાય છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 5011 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદા 1409 કેસ આવ્યા છે....