Last Updated on March 28, 2021 by
જો તમે FD કરાવી દે છે તો તમારા માટે આ કામની ખબર છે. કોટક મહિન્દ્રા બેન્કએ ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજના દરોમાં ફેરફાર કર્યા છે. બેન્ક તરફથી ગ્રાહકોને 2.50%થી લઇ 5.30% સુધી વ્યાજ મળી રહ્યું છે. એ ઉપરાંત બેન્ક ગ્રાહકોને 7 દિવસથી લઇ 10 વર્ષ સુધી FD કરાવવાની સુવિધા આપી રહી છે.
તમને જણાવી દઈએ કે બેન્ક 7થી 30 દિવસ, 31થી 90 દિવસ અને 91થી 179 દિવસમાં મેચ્યોર થવા વાળી એફડી પર ક્રમશઃ 2.5%, 2.75% અને 3.25%નું વ્યાજ આપી રહી છે. એ ઉપરાંત 180 દિવસમાં મેચ્યોર થવા વાળી એફડી પર 4.40% વ્યાજ આપી રહ્યું છે. એક વર્ષમાં 389 દિવસ સુધી મેચ્યોર થવા વાળી રકમ માટે બેન્ક 4.50% આપે છે.
હાલ શું છે બેન્કમાં FD રેટ્સ
7-30 દિવસ – 2.50%
31-90 દિવસ – 2.75%
91-179 દિવસ – 3.25%
180 દિવસ – 4.40%
181 દિવસથી 364 દિવસ – 4.40%
365 દિવસથી 389 દિવસ – 4.50%
390 દિવસ (12 મહિના 25 દિવસ) – 4.90%
391 દિવસ – 4.90%
23 મહિનાથી 3 વર્ષ – 5%
3 વર્ષ અને એનાથી ઉપર પરંતુ 4 વર્ષથી ઓછી – 5.10%
4 વર્ષથી વધુ પરંતુ 5 વર્ષથી ઓછી – 5.25%
5 વર્ષથી 10 વર્ષ
સિનિયર સિટીઝન્સને કેટલું મળશે વ્યાજ ?
એ ઉપરાંત બેન્ક સિનિયર સિટીઝન્સને સામાન્ય જનતાથી 50 બેઝીઝ પોઇન્ટ વધુ વ્યાજ આપી રહી છે. બેન્ક વરિષ્ઠ નાગરિકોને 7 દિવસથી 10 વર્ષ સુધીની એફડી પર સુવિધા આપી રહી છે. આ ગ્રાહકોને 3%થી 5.8% સુધી વ્યાજ પણ મળી રહ્યું છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31