GSTV
Gujarat Government Advertisement

Holi 2021/ હોળી પર આ 7માંથી જરૂર કરો કોઇ એક ઉપાય, જીવનમાં ક્યારેય નહીં રહે ધન-ધાન્યની અછત

હોળી

Last Updated on March 23, 2021 by

ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવારનું પોતાનું અલગ મહત્વ હોય છે. એક છે હોળીનો તહેવાર જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે. હોળીનો ઉત્સવ બે દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે 28 માર્ચના ઓજ હોલિકા દહન અને 29 માર્ચે સવારે રંગ વાળી હોળી ઉજવવામાં આવશે. જ્યોતિષ અનુસાર, હોળીના દીસે કેટલાક ખાસ કર્યા કરવાથી ઘરના તમામ સંકટ દુર થઇ જાય છે અને ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે. એ દિવસે ઘરે કેટલીક ખાસ વસ્તુઓ લાવવાથી સુખ-સંપત્તિ, વૈભવ વગેરે પ્રાપ્ત થાઉં છે.

હત્થા જોડી

હત્થા જોડી દેખાવમાં ધંતૂરાના ઝાડ જેવી હોય છે . તત્ર વિદ્યામાં આ ખુબ મહત્વની માનવામાં આવે છે. શનિવારના દિવસે એને ખરીદો અને કપડાંમાં બધી લોકર પાસે રાખો. કહેવામાં આવે છે કે આવું કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. જો શનિવારે આ કરવું સંબવ નથી તો મંગળાવરે પણ કરી શકો છો.

શ્રી યંત્ર

શ્રી યંત્રમાં દેવી લક્ષ્મી સહીત 33 કોટી દેવી શક્તિઓનો વાસ હોય છે . આ યંત્રને પોતાની દુકાન અથવા ઘરમાં ધન વાળી જગ્યાએ રાખો જેથી ધન, વૈભવની પ્રાપ્તિ થશે.

મોતી શંખ

મોતી શંખ માત્ર આર્થિક રીતે જ નહિ પરંતુ ઘણા પ્રકારના શારીરિક રોગોને સારું કરવામાં મદદ કરે છે. એને સાફ અને પવિત્ર સ્થાન પર રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.

પીળી કોળીઓ

શુક્રવારના દિવસે એને ખરીદી લાલ કપડાંમાં બાંધી લેવો અને લોકર પાસે રાખો. જ્યોતિષ અનુસાર એવું કરવાથી આર્થિક સ્થિતિમાં સુધાર આવે છે.

ગોમતી ચક્ર

તમે ધન તો કમાઓ છો, પરંતુ એને બચાવી શકતા નથી તો 11 ગોમતી ચક્ર પીળા કપડાંમાં લપેટી ધન બોક્સમાં રાખી લો. એવું કારવાથી ધનમાં બરકત આવે છે.

સફેદ આંકડાની જડ

જ્યોતિષવિદો અનુસાર, કહેવામાં આવે છે કે સફેદ આંકડાની જડને શુભ સમય પર ઘરમાં ધન વાળા સ્થાન પર સ્થાપિત કરવાથી ધનમાં બરકત થાય છે.

એકાંક્ષી નાળિયેર

એક આંખ વાળા નાળિયેરને એકાંક્ષી નાળીયેર કહેવાય છે. જે ઘરમાં આ નાળીયેરની પૂજા થાય છે ત્યાં દેવી લક્ષ્મીની કૃપા બનેલી છે. એનાથી ઘરમાં સુખ સંપત્તિ હંમેશા બની રહે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો