GSTV

Tag : news in gujarati

ફૂડ કંપનીઓએ ફ્રૂટ જ્યૂસના પેકેટ પર દર્શાવવુ પડશે શૂગર લેવલ ! BIS લાવશે નવો નિયમ

ફૂડ કંપનીઓએ હવે ફળોના રસના પેકેટ પર ‘સ્વીટ ફ્રૂટ જ્યુસ’ અથવા સ્વીટ ફ્રૂટ જ્યુસનું લેબલ લગાવવું પડશે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એટલે કે બીઆઈએસ કહે...

ખાસ વાંચો / યાત્રીગણ ધ્યાન દે… ફરી એકવાર દોડશે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો, ભારતીય રેલ્વેએ કહી આ વાત

મહારાષ્ટ્રમાં કોવિડ-19ના વધતા કેસો વચ્ચે કેટલાક પ્રવાસી મજૂરો રાજયમાં એક બીજા લોકડાઉનની આશંકા જતાવી રહ્યા છે. સોસ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સમાચાર અનુસાર લોકડાઉનને...

મ્યાંમારમાં સુરક્ષા દળો બન્યા ઘાતક : પ્રદર્શનકારીઓ પર કરી કાર્યવાહી, 80થી વધારેના થયા મોત

મ્યાંમારના સુરક્ષા દળોએ સૈન્ય તખ્તાપલટના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા લોકો પર ફરી એક વખત મોટી કાર્યવાહી કરી હતી. જાણવા મળ્યા મુજબ આ કાર્યવાહીમાં 80થી વધારે...

સોશિયલ મીડિયા પર દીપિકા પાદુકોણ- ‘હું ઇન્દિરાનગરની ગુંડી છું’, તસવીર જોઇ થઇ જશો હૈરાન

દીપિકા પાદૂકોણે ઇન્સ્ટાગ્રામ પર તાજેતરમાં જ તેની એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીર ખૂબસૂરત તો છે જ સાથે જ કેપ્શન પણ જોરદાર છે. હકીકતમાં...

જલ્દી કરો / ધરેથી અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સેમસંગ લાવ્યું ખાસ ઑફર, સ્કૂલ ID પ્રૂફ આપી મેળવો આ પ્રોડક્ટસ પર ભારે છૂટ

કોરોનાવાયરસ રોગચાળાની બીજી તરંગના પગલે, ઓનલાઇન હોમ એજ્યુકેશનનો નિયમ વધારવામાં આવ્યો છે, જેમાં સેમસંગે શનિવારે ભારતમાં ‘બેક ટૂ સ્કૂલ’ અભિયાનની જાહેરાત કરી હતી. આ અંતર્ગત,...

સાવધાન / આ એપ તમારા WhatsAppની કરે છે જાસૂસી, ફોનમાંથી તરત કરો ડિલીટ

તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં જો FlixOnline નામની એપ્લિકેશન છે, તો તેને તરત ડિલીટ કરી દો. આ એપ્લિકેશન તમારા WhatsAppની જાસૂસી કરે છે. તાજેતરમાં એપ્લિકેશન WhatsApp પર...

પ્રિયંકા ચોપડાએ ‘દીકરી’ ડાયના સાથે ફોટો શેર કરી ફેંસને કર્યા શોક્ડ, બોલી – આ છોકરીઓનો સમય

પ્રિયંકા ચોપડા હાલમાં પતિ નિક જોનાસ સાથે તેના સસરાના ઘરે છે. તે ત્યાં તેના આગામી પ્રોજેક્ટ્સનું શૂટિંગ કરી રહી છે અને તે તેના પરિવાર સાથે...

માત્ર 199 રૂપિયામાં લો ZEE5 Premium, YuppTV, SonyLIV અને Voot Selectના કંટેટનો લાભ અને જુઓ 8000થી વધારે ફિલ્મો

આજના સમયમાં, ઘણા ઓટીટી પ્લેટફોર્મ આવ્યા છે, આવી સ્થિતિમાં, તે બધા પર સબ્સ્ક્રિપ્શન રાખવું એ આપણા ખિસ્સા પર મોટો બોજો હોઈ શકે છે. તો આજે...

કામની વાત / હવે ખેડૂતોને નહિ રહે ખાતરની અછત, સરકારે ઉઠાવ્યુ આ ખાસ પગલું

સરકારે શનિવારે કહ્યું હતું કે તે ખાતરોની ઉપલબ્ધતા અને કિંમતો પર નજર રાખી રહી છે. સરકારે ખાતર ઉત્પાદકો અને આયાતકારોને ચાલુ વર્ષે ખરીફ (ઉનાળો પાક)...

કોરોનાના વધતા કેસને લઈને દિલ્લી સરકારની નવી ગાઈડલાઈન : લગ્નમાં 50 અને અંતિમ સંસ્કારમાં 20 લોગોને મંજૂરી

અરવિંદ કેજરીવાલ સરકારે શનિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રતિબંધોની લાંબી સૂચિ જારી કરી છે, જે દિલ્હીમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને 30 એપ્રિલ સુધી ચાલુ...

આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં

ઉત્તર પ્રદેશમાં કોરોનાના વધતા કેસનો વચ્ચે કોરોના ટેસ્ટમાં પણ મોટા કૌભાંડો સામે આવી રહ્યા છે. બરેલીમાંથી કોરોના ટેસ્ટના નામે જે મસમોટુ કૌભાંડ સામે આવ્યુ છે,...

વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો

વેક્સિંગ દરમિયાન, વાળને ત્વચા દ્વારા મૂળથી ખેંચવામાં આવે છે, જે એક દુ:ખદાયક અનુભવ છે. આવી સ્થિતિમાં તેની આડઅસર ત્વચા પર પણ જોવા મળે છે. વેક્સિંગ...

મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો

રાજ્યમાં એકાએક કોવિડના દર્દીઓની સંખ્યામાં અણધારી વૃદ્ધિ થતાં દર્દીઓ માટે હોસ્પિટલ બેડ, ઓક્સિજન અને ઈન્જેક્શનની અકલ્પનીય જરૂરિયાત ઊભી થઈ છે. રાજ્ય સરકાર યુદ્ધના ધોરણે કામ...

મોદી સરકારની અણઆવડતના કારણે ફરી એક વાર મજૂરો થયા પરેશાન, જોબ્સની જગ્યાએ ખાલી જુમલા આપે છે !

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની વિવિધ મુદ્દે ટીકા કરતાં કહ્યું હતું કે વેક્સિન આપવાથી લઈને કોરોનાને કાબૂ રાખવાની વ્યવસ્થા બાબતે કેન્દ્ર સરકાર સરેઆમ નિષ્ફળ...

બનાસકાંઠા: અસામાજિક તત્વોનો ત્રાસ, ભાગળ ગામે ફાયરિંગની ઘટના બાદ ચાર લોકોની કરી ધરપકડ

બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે. પાલનપુર તાલુકાના ભાગળ ગામે શુક્રવારે મોડી રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ ફાયરિંગ કર્યું હતું. જે મામલે પોલીસે ચાર લોકો...

દક્ષિણ કોરિયાએ પહેલી વાર બતાવ્યું KF-21 વિમાન, જાણો કેટલુ ખતરનાક છે આ જેટ, દુનિયાના આટલા દેશો પાસે જ છે !

દક્ષિણ કોરિયા દુનિયાનો એવો આઠમો દેશ બનશે, જેણે સુપરસોનિક લડાકુ વિમાન તૈયાર કરશે. દક્ષિણ કોરીયાએ મોટા પાયે કેએફ-21 લડાકુ વિમાન ઉત્પાદન કરવાની યોજના તૈયાર કરી...

બેંકનું ખાનગીકરણ: 5 સરકારી બેન્કો શોર્ટલિસ્ટ, 14 એપ્રિલે આ 2 બેંકો પર નિર્ણય, સંપૂર્ણ સૂચિ તપાસો

બેંકનું ખાનગીકરણ: સરકાર પ્રથમ તબક્કામાં ઓછામાં ઓછી બે જાહેર ક્ષેત્રની બેંકો (પીએસબી) નું ખાનગીકરણ કરી શકે છે. સરકારના બે સૂત્રોએ જણાવ્યું હતું કે, આવતા અઠવાડિયે...

અમદાવાદ: એક તરફી પ્રેમમાં યુવતીને હેરાન કરતા વ્યક્તિની ધરપકડ, યુવતી અન્ય યુવક સાથે સંબંધ ન બાંધે તેના માટે કરતો તરકટ

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતા અને વેપાર કરતા એક વેપારીએ એક અજાણ્યા યુવકથી કંટાળીને તેની સામે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરી છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે...

રેમડેસિવીર દવા ફક્ત ડોક્ટરના પ્રિસક્રિપ્શન પર જ ખરીદી શકાય, લોકો આડેધડ કરવા લાગ્યા છે ઉપયોગ

રેમડેસિવીર દવા ફક્ત ડોક્ટરના પ્રિસક્રિપ્શન પર જ ખરીદી શકાય છે. દેશમાં કોરોનાની પહેલી લહેરમાં ખૂબ જ ઓછી સંખ્યામાં રેમડેસિવીરના ઈન્જેક્શન આપવામાં આવતા હતા, પણ કોરોનાની...

GUJARAT CORONA: ગુજરાતમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યા, 24 કલાકમાં 5000ને પાર થયા નવા કેસ

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જાય છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 5011 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદા 1409 કેસ આવ્યા છે....

બંગાળ: મમતા બેનર્જીએ અમિત શાહ પર લગાવ્યા ગંભીર આરોપ, ગૃહમંત્રીના ઈશારે થઈ રહ્યું છે આ કામ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કૂચ બિહારના સીતલકુચીમાં થયેલા ગોળીબારમાં ચાર લોકોના મોત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર પ્રહારો કર્યા છે. બેનર્જીએ એક જાહેરસભાને...

એક્શન: અમદાવાદમાં ધડાધડા પડવા લાગ્યા પાનના ગલ્લાના શટર, તંત્રએ શહેરભરની દુકાનો બંધ કરાવી

અમદાવાદ શહેરમાં કોરોનાની ગતિ દિવસેને દિવસે વધતી જ જાય છે. પરિસ્થિતી ધીમે ધીમે બગડતી જાય છે. જનતાએ હવે જાતે જ નિર્ણય કરી પોતાની જાતને બચાવી...

આઈપીએલ 2021: દેવદત્ત પડિક્કલ આરસીબી સાથે વગર હોટલ ક્વોરેન્ટાઇન થયે જોડાતા વિવાદ

કોરોના વાયરસને કારણે આઇપીએલ 2021 માં મુંબઈ ઈન્ડિયન્સ સામે પહેલી મેચમાં દેવદત્ત પડિક્કલ રમ્યો ન હતો. દેવદત્ત 20 વર્ષનો બેટ્સમેન છે અને તેણે રન મશીન...

ઈટાવામાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 60 લોકો ભરેલો ટ્રેક ખાડીમાં પલ્ટી ગયો, 11 લોકોના ઘટના સ્થળે થયાં મોત

આગરાના પિનાહટથી મુંડન માટે ઈટાવાથી લખના જઈ રહેલી ડીસીએમ ખાઈમાં ખાબકી હતી. આ મોટી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 4...

ફાયદા જ ફાયદા: બ્રાન્ડના ચક્કરમાં ન પડતા, ઘરે જ બનાવો આ દેશી તેલ, થશે જબરદસ્ત ફાયદાઓ

મોટા ભાગના ઘરોમાં કપૂરનો ઉપયોગ પોઝિટીવ વાઈબ બનાવવા માટે થતો હોય છે. માનવામાં આવે છે કે, કપૂરથી નેગેટિવ એનર્જી ખતમ થઈ જાય છે. એટલા માટે...

જનતા થઇ જાગૃત / વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે રાજ્યના આ વિસ્તારોમાં નાગરિકોનું સ્વૈચ્છિક લોકડાઉનને સમર્થન

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યભરમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 4500 થી વધુ કેસો અને નવા...

Big News : ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇ મહત્વનો નિર્ણય, કોરોનાને ધ્યાને રાખી રાજ્ય ચૂંટણીપંચે કરી અગત્યની જાહેરાત

કોરોના મહામારી વચ્ચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે આ જાહેરાત કરી છે. વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઈ આ નિર્ણય...

ફક્ત 330 ના વાર્ષિક પ્રીમિયમ પર 2 લાખનો વીમો, શું તમે મોદી સરકારની આ યોજનાનો લાભ લીધો?

2015 માં, વડા પ્રધાને આ વીમા યોજના શરૂ કરી હતી, જેમાં એક વર્ષમાં ફક્ત 330 રૂપિયાના પ્રીમિયમ પર 2 લાખ રૂપિયા સુધીનો વીમો મળે છે....

રાજકોટ બાદ જૂનાગઢમાં હોસ્પિટલોની ગંભીર પરિસ્થિતિ, ઓક્સિજન સપ્લાયરે આપી મોટી ચેતવણી

સૌરાષ્ટ્રમાં રાજકોટ બાદ હવે જૂનાગઢમાં પણ કોરોનાના કારણે ખાનગી હોસ્પિટલ ફૂલ થઈ રહી છે. જૂનાગઢમાં મોરબી, સુરત, વડોદરા અને રાજકોટથી દર્દીઓ આવી રહ્યાં છે. જૂનાગઢમાં...

VIDEO: અનન્યા પાંડેની બહેને સોશિયલ મીડિયા પર બિકિનીવાળી તસ્વીરો ફેલાવી, માલદીવમાંથી કર્યો આવો કાંડ

બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેની કજિન અલાના પાંડે પણ હાલ ચર્ચામાં છે. અલાના મોટા ભાગે સોશિયલ મીડિયા પર પોતાની શાનદાર તસ્વીરો શેર કરતી હોય છે. જે...