GSTV

Tag : gujarati news

અત્યન્ત અગત્યનું /શું તમે ઘરે એલપીજી ગેસ સિલિન્ડર વિશે આ ભૂલો તો કરી રહ્યા નથી ને? આ બાબતો ધ્યાનમાં રાખો

ઘરે ગેસ સિલિન્ડર અંગે થોડી સાવચેતી રાખવી જરૂરી છે. એલપીજી સિલિન્ડરને કારણે થયેલા આકસ્મિક અકસ્માતથી બચવા માટે જાગૃત રહેવું જોઈએ. એલપીજી સિલિન્ડરનો ઉપયોગ ઘરે કાળજીપૂર્વક...

કોરોનાની ભયાનક સ્થિતી: સતત બીજા દિવસે ગુજરાતમાં આવ્યા 5 હજારથી વધુ કેસ, 54 લોકોના થયાં છે મોત

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધતાં જાય છે. ત્યારે હવે સતત બીજા દિવસે પણ રાજ્યમાં પાંચ હજારથી વધારે નવા કેસ આવ્યા છે. આજે પણ ગુજરાતમાં...

મોટી જાહેરાત: રાજ્યમાં શાળાઓ અને કોલેજ 30 એપ્રિલ સુધી રહેશે બંધ, ફક્ત ઓનલાઈન ક્લાસિસને મંજૂરી

કોરોનાનું સંક્રમણ વધતાં ગુજરાત સરકારે તમામ સરકારી અને ખાનગી સ્કૂલો અને કોલેજોના ક્લાસિસને 30 એપ્રિલ સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન ઓનલાઈન ક્લાસિસ...

નજીવા ખર્ચે દર્દીઓ માટે ક્વોરૅન્ટીન પેકેજ આપતી હોટેલો

ઘણી હોટલોએ શરૂ કર્યું છે સેલ્ફ ક્વોરૅન્ટીન પેકેજ. દર્દીઓને આરામ અને આધુનિક સુવિધા સાથે હોટલોમાં રાખવામાં આવી રહ્યા છે. લોકોને રૂમ સ્ટે, હાઇ સ્પીડ ઇન્ટરનેટ,...

કોરોનાના કહેર વચ્ચે ભારત માટે આશાસ્પદ સમાચાર, ઓક્ટોબરના અંત સુધીમાં આવી શકે છે વધું 5 રસી

દેશમાં કેટલાય રાજ્યોમાં કોરોના વાયરસની વેક્સિનની અછત હોય તેવી ફરિયાદ વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. આ વર્ષે ઓક્ટોબરના અંત સુધીમાં ભારતને વધુ પાંચ રસી...

મોટા સમાચાર: દેશમાં રેમડેસિવીર ઈંજેક્શનની માગ વધતા નિકાસ પર રોક લગાવી, દેશમાં સ્થિતી સુધરે નહીં ત્યાં સુધી રહેશે પ્રતિબંધ

કોરોના સંકટ રોકવા માટે લોકોને જેને જીવનરક્ષક માને છે, તેવા રેમડેસિવિર ઈંજેક્શનની નિકાસ પર કેન્દ્ર સરકારે તાત્કાલિક રોક લગાવી દીધી છે. ભારત સરકારે દેશમાં હાલત...

લફરાં: પાંચ માસના માસૂમને ઝેરી ટિકડા ખવડાવી દફનાવી દીધો, પ્રેમમાં વિધ્ન બનતા માતા બની હૈવાન

રાજકોટ આજીડેમ પોલીસે પાંચ માસના માસુમ ધાર્મિકને ઝેરી ટીકડા ખવડાવી હત્યા કરી દફનાવી દેવાના ગુનામાં માતા અને તેના પ્રેમી મુન્નાની ધરપકડ કરી છે. દોઢેક વર્ષ...

કપરી સ્થિતી: રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઈનો લાગી, ઈતિહાસમાં પહેલી વાર મેઈન ગેટ બંધ કરવો પડ્યો

રાજકોટમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે રાજકોટની સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઈન લાગી છે. રાજકોટ શહેર, જિલ્લા અને સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારમાંથી એક બાદ એક એમ્બ્યુલન્સ...

દિલ્હી યુનિવર્સિટીમાંથી ભણેલા ડો.ઇન્દ્રમીત ગિલ હવે વર્લ્ડ બેંકમાં સંભાળશે જવાબદારી

વર્લ્ડ બેંકે ડૉક્ટર ગિલને ઇક્વિટેબલ ગ્રોથ, ફાઇનાન્સ એન્ડ ઇન્સ્ટીટયુશન્સ (ઇએફઆઈ) ગ્લોબલ પ્રેક્ટિસ ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ (વીપી) તરીકે નિયુક્ત કર્યા છે. તે એમ.અહાયન કોસેની જગ્યા લેશે....

વિદ્યાર્થીઓના સમર્થનમાં સોનુ સુદ, કોરોન વચ્ચે બોર્ડની પરીક્ષા રદ કરવાની માંગ

અભિનેતા સોનુ સુદ માત્ર લોકોની મદદ નથી કરતો, પણ અનેક વખતે તે સંવેદનશીલ મુદ્દાઓ પર પણ ખુલીને પોતાના મત વ્યક્ત કરે છે. આવો જ એક...

જો ગાંધીનગરની ચૂંટણી રદ થઈ શકતી હોય તો, પછી મોરવાહડફની કેમ નહીં, જાણો કોણે આપ્યું આવું સૂચક નિવેદન

ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી મોફૂક રાખવામાં આવ્યા બાદ મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણી મુદ્દે રાજકારણ ગરમાયુ છે. ત્યારે મોરવા હડફની ચૂંટણી રદ્દ કરવા મુદ્દે પૂર્વ રેલવે પ્રધાન...

રાંડ્યા પછી ભાજપને ડહાપણ આવ્યું: હોબાળો થતાં બળાત્કારી કુલદીપ સેંગરની પત્નિની ટિકિટ રદ કરી

યૂપીમાં પંચાયત ચૂંટણીને લઇ રાજકારણ ગરમાયું છે. રાજકારણ વધુ તિવ્ર ત્યારે થયું, જ્યારે ભાજપે રેપ કેસમાં દોષી ઠરેલા ઉન્નાવના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની પત્નીને...

રેમડેસિવીરની તંગી: 3 મહિનાનો કંપનીનો ડેટા ચેક કરી ઈન્જેક્શન બનાવવાની મંજૂરી આપો

ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં રેમડેસિવીર ઇન્જેક્શનની ભારે અછત પ્રવર્તી રહી છે. ત્યારે ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશને ડ્રગ્સ કંટ્રોલર જનરલ વી.જી. સોમાનીને પત્ર લખી ઇન્જેક્શનનું ઉત્પાદન...

ચોટીલા: ગુરૂવારથી રવિવાર સુધી સ્વયંભૂ લોકડાઉન, આ તારીખોએ સંપૂર્ણપણે બંધ રહેશે દુકાનો

ચામુંડાધામમાં કોરાના વકરતા કહેર સામે ચોટીલા ચેમ્બર્સએ મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં ગુરૂવાર થી રવિવાર સુધી સ્વયંભૂ લોકડાઉન રહેશે. ૧૫ થી ૧૮ એપ્રિલ સુધી આખો...

જામનગર: આફતને અવસર બનાવી લૂંટતી ખાનગી હોસ્પિટલો, દાખલ થવાના 14 હજાર રૂપિયા

જામનગરમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે મહાપાલિકા દ્વારા જાણે ખાનગી હોસ્પિટલને દર્દીઓને લૂંટવાનો પીળો પરવાનો આપ્યો હોવાનો આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યો છે. શહેરમાં વધી...

સચિન વાજેની નજીકના સહયોગી રિયાઝ કાઝીની એનઆઈએ દ્વારા ધરપકડ, ષડયંત્ર રચવા અને પુરાવા નષ્ટ કરવામાં સામેલ હતો.

ગયા વર્ષે 9 જૂને, સચિન વાજેએ સીઆઈયુના ઇન્ચાર્જનો હવાલો સંભાળ્યો હતો, ત્યારથી, કાઝી સચિન વાજે સાથે કામ કરતો હતો અને તે તેના તમામ કામમાં મદદ...

સુરત/ એક્સપ્રેસ-વેના અસરગ્રસ્ત ખેડૂતો માટે સારા સમાચાર, આટલા રૂપિયા મળશે વળતર

સુરત જિલ્લામાં એક્સપ્રેસ-વેના અસરગ્રસ્ત ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. ખેડૂતોને એક વિઘાનું 1 કરોડ 2 લાખ રૂપિયા વળતર આપવામાં આવશે. ચોરસ મીટર દીઠ જમીનની...

જમ્મુ કાશ્મીર / સુરક્ષાદળોને મળી મોટી સફળતા, છેલ્લા 72 કલાકમાં 12 આતંકીઓ ઠાર

જમ્મુ કાશ્મીરની અંદર આતંકીઓ સામે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. છેલ્લા 72 કલાકમાં સુરક્ષાદળોએ 12 આતંકીઓને ઠાર માર્યા છે. આ તમામ આતંકીઓ ચાર અલગ અલગ...

સીએમ યોગીનો આદેશ: કોઈ પણ ધાર્મિક સ્થળ પર 5થી વધુ લોકો એકઠા ન થાય, નિયમોનું પાલન કરવુ જ પડશે

કોરોના વાઈરસની અનિયંત્રિત થતી સ્થિતિ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રમઝાન સહિતના ધાર્મિક કાર્યક્રમો મુદ્દે કરવામા આવેલા સવાલ પર જવાબ આપતા કહ્યું કે,‘જ્યારે માણસ...

ઇનવેસ્ટમેન્ટ / ટોપ 10 સરકારી બેંક જે FD પર આપે છે સૌથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ

આજે પણ રોકાણની વાત કરીએ તો મોટાભાગના લોકો ફિક્સ્ડ ડિપોઝિટ એટલે FDની સલાહ આપે છે. રોકાણના હિસાબથી FD સારો વિકલ્પ માનવામાં આવે છે, તેમાં ગેરન્ટી...

સ્વૈચ્છીક લોકડાઉનનો બીજો દિવસ: નાના શહેરો-ગામોના લોકોએ બંધ પાળી કોરોના આપ્યો પડકાર

ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસેને દિવસે સતત વધી રહયું છે. એક તરફ જ્યાં કોરોનાના નવા કેસો સતત વધી રહ્યા છે તો બીજી તરફ રાજ્યની હોસ્પિટલોમાં...

કોર્ટનો મહત્વનો ચુકાદો: આંખ મારવી અને ફ્લાઈંગ કિસ કરવી તે પણ યૌન શોષણ, યુવકને કોર્ટે ફટકારી એક વર્ષની સજા

મુંબઈમાં એક 20 વર્ષિય યુવકને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્યુઅલ ઓફેંસેસ અંતર્ગત એક વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તેને એક સગીર વયની યુવતીને આંખ મારવા...

વાહ ! આ એકટ્રેસે પહેર્યુ આટલા કરોડનું માસ્ક, કોઈએ કર્યા વખાણ તો કેટલાકે કરી ટ્રોલ

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ તેની સુંદર અદાઓ અને ફેશનને કારણે ચર્ચામાં છે. ઉર્વશી સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. ફેન ફોલોઇંગ મામલે ઉર્વશીએ...

Qala: સામે આવ્યો ઇરફાનના દિકરા બાબિલનો ફર્સ્ટ લૂક, ફેન્સમાં ભારે ઉત્સાહ

ઇરફાન ખાનના પુત્ર બાબિલ ખાન બોલિવૂડ ડેબ્યૂ માટે તૈયાર છે. તાજેતરમાં જ તેની ફિલ્મ ‘Qala’નું પહેલું શેડ્યૂલ પૂર્ણ થયું છે. બાબિલે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર...

કોરોનાએ સર્જી ભયાનક સ્થિતિ / સિવિલ સંચાલિત તમામ હોસ્પિટલો ફૂલ, નવા કેસ માટે નથી એક પણ બેડ ખાલી

અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસના કારણે હવે ભયજનક સ્થિતીનું નિર્માણ થયુ છે. ત્યારે શહેરમાં સિવિલ હોસ્પિટલ સંચાલિત તમામ હોસ્પિટલો ફૂલ થઈ છે. સિવિલના એડિશનલ સુપરીટેન્ડેન્ટ...

‘દીદી’ ભડક્યા : ચૂંટણી પંચનુ નામ બદલીને “મોદી કોડ ઓફ કન્ડક્ટ’ કરી દેવુ જોઈએ, કૂચબિહારમાં થયેલ હિંસા મુદ્દે ઠાલવ્યો રોષ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કૂચબિહારમાં થયેલ હિંસા મુદ્દે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા આ ઘટનાને નરસંહાર ગણાવી હતી. તેમણે આ મામલે વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી...

હેલ્થ ટીપ્સ / શું તમે જાણો છો ચૂરમાના લાડુ પર ભભરાવવામાં આવતી ખસખસના ફાયદા? જાણશો તો રહી જશો દંગ

ચૂરમાના લાડુમાં ખસખસનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે ગુજરાતી પરિવારે ક્યારેક તો ખસખસ ખાધી જ હશે. પરંતુ શું તમને ખબર છે કે, કેટલાક પરિવારો ખસખસનું...

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે મિશન ઓલઆઉટ, 72 કલાકમાં 12 આતંકીઓ ઠાર મરાયા

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી આતંકીઓનો ખાતમો બોલાવવાનું અભિયાન સતત ચાલી રહ્યું છે. જે હેઠળ ગત 72 કલાકમાં સુરક્ષાદળોએ 12 જેટલા આતંકીઓને ઠાર માર્યા હતા. આ...

સુરતનો હચમચાવી દેતો વિડીયો આવ્યો સામે, શબવાહિની ન મળી તો દીકરાએ આ રીતે માતાને લઇ જવી અંતિમ ક્રિયા માટે

રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણને કારણે પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે હોસ્પિટલોમાં તો ઠીક હવે સ્મશાનમાં પણ મૃતદેહોને અંતિમ ક્રિયા માટે જગ્યા નથી મળી...

‘અનુપમાં’ માટે સારા સમાચાર : રૂપાલી ગાંગુલીએ આપી કોરોનાને માત, જલ્દી શરૂ કરશે શૂટિંગ

ટીવી જગતનાં નંબર વન સીરિયલ અનુપમા (Anupamaa)ની લિડ એક્ટ્રેસ રુપાલી ગાંગુલી (Rupali Ganguly) હાલમાં કોરોનાની ચપેટમાં આવી ગઇ હતી. જે બાદ એક્ટ્રેસ શૂટિંગ સેટથી દૂર...