GSTV

Tag : Gujarat samachar

બનાસકાંઠા: અસામાજિક તત્વોનો ત્રાસ, ભાગળ ગામે ફાયરિંગની ઘટના બાદ ચાર લોકોની કરી ધરપકડ

બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે. પાલનપુર તાલુકાના ભાગળ ગામે શુક્રવારે મોડી રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ ફાયરિંગ કર્યું હતું. જે મામલે પોલીસે ચાર લોકો...

દક્ષિણ કોરિયાએ પહેલી વાર બતાવ્યું KF-21 વિમાન, જાણો કેટલુ ખતરનાક છે આ જેટ, દુનિયાના આટલા દેશો પાસે જ છે !

દક્ષિણ કોરિયા દુનિયાનો એવો આઠમો દેશ બનશે, જેણે સુપરસોનિક લડાકુ વિમાન તૈયાર કરશે. દક્ષિણ કોરીયાએ મોટા પાયે કેએફ-21 લડાકુ વિમાન ઉત્પાદન કરવાની યોજના તૈયાર કરી...

બેંકનું ખાનગીકરણ: 5 સરકારી બેન્કો શોર્ટલિસ્ટ, 14 એપ્રિલે આ 2 બેંકો પર નિર્ણય, સંપૂર્ણ સૂચિ તપાસો

બેંકનું ખાનગીકરણ: સરકાર પ્રથમ તબક્કામાં ઓછામાં ઓછી બે જાહેર ક્ષેત્રની બેંકો (પીએસબી) નું ખાનગીકરણ કરી શકે છે. સરકારના બે સૂત્રોએ જણાવ્યું હતું કે, આવતા અઠવાડિયે...

અમદાવાદ: એક તરફી પ્રેમમાં યુવતીને હેરાન કરતા વ્યક્તિની ધરપકડ, યુવતી અન્ય યુવક સાથે સંબંધ ન બાંધે તેના માટે કરતો તરકટ

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતા અને વેપાર કરતા એક વેપારીએ એક અજાણ્યા યુવકથી કંટાળીને તેની સામે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરી છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે...

રેમડેસિવીર દવા ફક્ત ડોક્ટરના પ્રિસક્રિપ્શન પર જ ખરીદી શકાય, લોકો આડેધડ કરવા લાગ્યા છે ઉપયોગ

રેમડેસિવીર દવા ફક્ત ડોક્ટરના પ્રિસક્રિપ્શન પર જ ખરીદી શકાય છે. દેશમાં કોરોનાની પહેલી લહેરમાં ખૂબ જ ઓછી સંખ્યામાં રેમડેસિવીરના ઈન્જેક્શન આપવામાં આવતા હતા, પણ કોરોનાની...

GUJARAT CORONA: ગુજરાતમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યા, 24 કલાકમાં 5000ને પાર થયા નવા કેસ

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જાય છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 5011 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદા 1409 કેસ આવ્યા છે....

બંગાળ: મમતા બેનર્જીએ અમિત શાહ પર લગાવ્યા ગંભીર આરોપ, ગૃહમંત્રીના ઈશારે થઈ રહ્યું છે આ કામ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કૂચ બિહારના સીતલકુચીમાં થયેલા ગોળીબારમાં ચાર લોકોના મોત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર પ્રહારો કર્યા છે. બેનર્જીએ એક જાહેરસભાને...

મહારાષ્ટ્રમાં લાગી શકે છે 8 દિવસનું લોકડાઉન, સર્વદળીય બેઠકમાં બોલ્યા સીએમ: થોડી તકલીફો સહન કરવી પડશે

દેશમાં કોરોનાનું હોટસ્પોટ બની ગયેલા મહારાષ્ટ્રમાં સ્થિતિ વધુને વધુ બગાડી રહી છે ત્યારે હવે મહારાષ્ટ્ર સરકાર વધુ કડક નિર્ણયો લઇ શકે છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ...

એક્શન: અમદાવાદમાં ધડાધડા પડવા લાગ્યા પાનના ગલ્લાના શટર, તંત્રએ શહેરભરની દુકાનો બંધ કરાવી

અમદાવાદ શહેરમાં કોરોનાની ગતિ દિવસેને દિવસે વધતી જ જાય છે. પરિસ્થિતી ધીમે ધીમે બગડતી જાય છે. જનતાએ હવે જાતે જ નિર્ણય કરી પોતાની જાતને બચાવી...

આઈપીએલ 2021: દેવદત્ત પડિક્કલ આરસીબી સાથે વગર હોટલ ક્વોરેન્ટાઇન થયે જોડાતા વિવાદ

કોરોના વાયરસને કારણે આઇપીએલ 2021 માં મુંબઈ ઈન્ડિયન્સ સામે પહેલી મેચમાં દેવદત્ત પડિક્કલ રમ્યો ન હતો. દેવદત્ત 20 વર્ષનો બેટ્સમેન છે અને તેણે રન મશીન...

કોંગ્રેસ શાસિત રાજ્યોના સીએમને સોનિયા ગાંધીની ટકોર, વધતા સંક્રમણ માટે આ લોકો છે જવાબદાર

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે આજે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાને કાબૂમાં લેવાના ઉપાયોની ચર્ચા કરવા માટે એક ઓનલાઈન...

કણકણમાં રામની સંસ્કૃતિ: અયોધ્યામાં વધી આ ચીજની ડિમાન્ડ, ભક્તો લઈ જાય છે પ્રસાદમાં રજ

અયોધ્યામાં રામ જન્મ ભૂમિ પર ભવ્ય રામ મંદિર બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે.હાલમાં અહીંયા પાયા ખોદવામાં આવી રહ્યા છે અને આ કામગીરી દરમિયાન નીકળી...

ઈટાવામાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 60 લોકો ભરેલો ટ્રેક ખાડીમાં પલ્ટી ગયો, 11 લોકોના ઘટના સ્થળે થયાં મોત

આગરાના પિનાહટથી મુંડન માટે ઈટાવાથી લખના જઈ રહેલી ડીસીએમ ખાઈમાં ખાબકી હતી. આ મોટી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 4...

ફાયદા જ ફાયદા: બ્રાન્ડના ચક્કરમાં ન પડતા, ઘરે જ બનાવો આ દેશી તેલ, થશે જબરદસ્ત ફાયદાઓ

મોટા ભાગના ઘરોમાં કપૂરનો ઉપયોગ પોઝિટીવ વાઈબ બનાવવા માટે થતો હોય છે. માનવામાં આવે છે કે, કપૂરથી નેગેટિવ એનર્જી ખતમ થઈ જાય છે. એટલા માટે...

ખોડલધામના પ્રમુખ અને પાટીદાર અગ્રણી થયા કોરોનાગ્રસ્ત, થયા હોમ આઇસોલેટ

એક તરફ ગુજરાતમાં કોરોના નિયંત્રણ બહાર થઇ વકરી રહ્યો છે. રોજે રોજ હજારો કેસ આવી રહ્યા છે ત્યારે હવે રાજકીય નેતાઓ અને સામાજિક અગ્રણીઓ પણ...

જનતા થઇ જાગૃત / વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે રાજ્યના આ વિસ્તારોમાં નાગરિકોનું સ્વૈચ્છિક લોકડાઉનને સમર્થન

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યભરમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 4500 થી વધુ કેસો અને નવા...

Big News : ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇ મહત્વનો નિર્ણય, કોરોનાને ધ્યાને રાખી રાજ્ય ચૂંટણીપંચે કરી અગત્યની જાહેરાત

કોરોના મહામારી વચ્ચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે આ જાહેરાત કરી છે. વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઈ આ નિર્ણય...

પ્રવાસી મજૂરોની હિજરત પર રાહુલ ગાંધીનો કટાક્ષ, સરકાર અહંકારી છે તેને સારા સૂચનોની એલર્જી છે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે, કેન્દ્ર સરકારની નીતિઓની નિષ્ફળતાના કારણે દેશમાં કોરોનાની નવી લહેર જોવા મળી રહી છે તથા શ્રમિકો ફરી...

ફક્ત 330 ના વાર્ષિક પ્રીમિયમ પર 2 લાખનો વીમો, શું તમે મોદી સરકારની આ યોજનાનો લાભ લીધો?

2015 માં, વડા પ્રધાને આ વીમા યોજના શરૂ કરી હતી, જેમાં એક વર્ષમાં ફક્ત 330 રૂપિયાના પ્રીમિયમ પર 2 લાખ રૂપિયા સુધીનો વીમો મળે છે....

રાજકોટ બાદ જૂનાગઢમાં હોસ્પિટલોની ગંભીર પરિસ્થિતિ, ઓક્સિજન સપ્લાયરે આપી મોટી ચેતવણી

સૌરાષ્ટ્રમાં રાજકોટ બાદ હવે જૂનાગઢમાં પણ કોરોનાના કારણે ખાનગી હોસ્પિટલ ફૂલ થઈ રહી છે. જૂનાગઢમાં મોરબી, સુરત, વડોદરા અને રાજકોટથી દર્દીઓ આવી રહ્યાં છે. જૂનાગઢમાં...

ઠંડો નથી પડ્યો રાકેશ ટિકૈતનો જુસ્સો, કહ્યું: સરકાર ભલે કરે ખેડૂતોની ઉપેક્ષા આંદોલન તો ચાલુ જ રહેશે

મોદી સરકારના ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ આજે ફરી એક વખત હરિયાણામાં કેટલીક જગ્યાએ વિરોધ પ્રદર્શન કરીને હાઈવે ચક્કાજામ કર્યો હતો. ખેડૂત સંગઠન...

VIDEO: અનન્યા પાંડેની બહેને સોશિયલ મીડિયા પર બિકિનીવાળી તસ્વીરો ફેલાવી, માલદીવમાંથી કર્યો આવો કાંડ

બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેની કજિન અલાના પાંડે પણ હાલ ચર્ચામાં છે. અલાના મોટા ભાગે સોશિયલ મીડિયા પર પોતાની શાનદાર તસ્વીરો શેર કરતી હોય છે. જે...

પશ્ચિમ બંગાળ વિધાનસભા માટે ચોથા તબક્કાનું મતદાન, 5 જિલ્લાઓની 44 બેઠકો પર મતદારો કરશે ઉમેદવારોનો ફેંસલો

પશ્ચિમ બંગાળમાં શનિવારે વહેલી સવારથી જ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન ચાલુ થઈ ગયું છે. રાજ્યમાં 5 જિલ્લાના 44 વિધાનસભા ક્ષેત્રના મતદારો વિધાનસભામાં પોતાનો પ્રતિનિધિ...

સુરત-અમદાવાદમાં સ્થિતિ બેકાબુ થતા દિલ્હીના નિષ્ણાંતોની ટીમે ધામા નાખ્યાં, કોરોનાનો સર્વે હાથ ધરાયો

રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વધવા લાગ્યું છે. રોજબરોજ કોરોનાના કેસો થમવાનું નામ નથી લઇ રહ્યાં. એમાંય વળી સુરત અને અમદાવાદની સ્થિતિ સૌથી વધારે વણસી છે....

વિચિત્ર ગર્લફ્રેન્ડ: સેક્સ બાદ અજીબ પ્રકારની ડિમાન્ડ રાખે છે પ્રેમિકા, યુવક માગી રહ્યો છે અલગ અલગ જગ્યાએથી સલાહ

ગર્લફ્રેન્ડની અજીબોગરીબ માગને કારણે તંગ થઈ ગયેલા યુવકે રિલેશનશીપ પોર્ટલ પર એક્સપર્ટ પાસે સલાહ માગી છે. યુવકે લખ્યુ છે કે, તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે છેલ્લા...

કૂચબિહારમાં હિંસા પર પીએમ મોદીનું મોટું નિવેદન, ભાજપની જીત જોઈ ઉકળી ઉઠયા છે દીદી અને ટીએમસીના ગુંડાઓ

પશ્ચિમ બંગાળમાં 5મા તબક્કાના મતદાન માટે પ્રચાર શરૂ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિલિગુડી ખાતે એક રેલીમાં હિસ્સો લીધો હતો અને ત્યાર બાદ તેઓ...

PKનું ચૈટ લીક: બંગાળમાં મમતાની ખસ્તા હાલત, મોદીમાં દેખાય છે ભગવાન, પ્રશાંત કિશોરે કર્યા ખુલાસા

બંગાળમાં શનિવારે ચોથા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે આ બધા વચ્ચે ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયે ક્લબ હાઉસ એપના કેટલાક ઓડિયો જાહેર કર્યા...

બંગાળ ચૂંટણી હિંસાથી રક્તરંજિત : કૂચબિહારમાં ચાલુ મતદાને થઇ 4 લોકોની હત્યા, ચૂંટણી પંચે અટકાવવું પડ્યું વોટિંગ

પશ્ચિમ બંગાળમાં શનિવાર સવારથી જ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન ચાલુ છે. રાજ્યના 5 જિલ્લાના 44 વિધાનસભા ક્ષેત્રના મતદારો વિધાનસભામાં પોતાનો પ્રતિનિધિ ચૂંટવા માટે મતદાન...

વાસ્તુ શાસ્ત્ર / નોકરી માટે છો પરેશાન તો કરો આ વાસ્તુ ટિપ્સનું પાલન, જોબ મળવામાં થશે આસાની

ખૂબ જ પ્રયાસ કરવા છતાંય અમુક વાર ઇચ્છા મુજબની નોકરી નથી મળતી. આપણે તેને લઇને વિચારમાં પડી જતા હોય છે અને એ મુદ્દાઓ પર વિચાર...

આ વ્યસ્ત લાઈફમાં તમારા પગને આ રીતે રાખો સુંદર : અપનાવો આ 5 પેડિકયોર અને જાણો તેના ફાયદા

ભાગદોડવાળી જિંદગીમાં ઘણીવાર આપણે આપણા પગનું એટલું ધ્યાન નથી રાખી શકતા જેટલું ચહેરાનું રાખીએ છીએ. ગંદકી, તણાવ, થાકને કારણે આપણા પગ પોતાની સુંદરતા ખોવા લાગે...