GSTV
Gujarat Government Advertisement

દુખદ: પરિવારના મોભીએ પુત્ર સાથે કેનાલમાં લગાવી મોતની છલાંગ, જીંદગીનો આણ્યો અંત: પોલીસ તપાસ શરૂ

Last Updated on March 8, 2021 by

ગુજરાત રાજ્યના વાવ ગામમાંથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વાવના દેવપુરા મેઇન કેનાલમાં ત્રણ  વર્ષના પુત્ર સાથે પિતાએ ઝંપલાવ્યું હતું. કેનાલમાં મોતની છલાંગ લગાવીને આપઘાત કર્યાની અરેરાટીભરી ઘટના બની છે. નોંધનીય છે કે વીતી સાંજના  સમયે  પુત્ર  સાથે પિતાએ  કેનાલમા ઝંપલાવી અંત આણતા લોકોના ટોળે  ટોળાં ઉમટ્યા હતા. દેવપુરા ગામે  ભાગીયા  તરીકે  કામ કરતા પરિવારના મોભીએ પુત્ર સાથે આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પરિવારના મોભીએ પુત્ર સાથે આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો