Last Updated on March 24, 2021 by
એક્ટ્રેસ સિંગર સોફી ચૌધરી સોશ્યલ મીડિયામાં હાલના સમયમાં પોતાના હોટ એન્ડ ગ્લેમર અવતારથી તરખરાટ મચાવતી રહે છે. એક વાર ફરીથી સોફીએ એક બીજ પર રેડ બિકીનીમાં પોતાના હોટ ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ ફોટોમાં સોફીના ફેન્સ તેની ખૂબ જ સારી પ્રશંસા કરી રહ્યા છે.
સમુદ્ર કિનારે પોતાના બોલ્ડ અંદાજમાં
આ ફોટોમાં સોફી ચૌધરી સમુદ્ર કિનારે પોતાના બોલ્ડ અંદાજમાં સન બાથ લેતી નજરે દેખાઈ રહી છે. સોફીના લાખો ફેન્ટ તેના આ ફોટોમાં જમકર પ્રશંસાના ફૂલો રેડી રહ્યા છે. સોફીના ફોટો જ આવતાની સાથે જ વાયરલ થઈ ગયા છે.
સોફી ચૌધરી મલ્ટિટેલેન્ટેડ
તમને જણાવી દઈએ કે સોફી ચૌધરી મલ્ટિટેલેન્ટેડ છે અને આજે તે પોતાની મહેનતના દમ પર પોતાનો એક અલગ ચાહક વર્ગ બનાવ્યો છે. તેના ફેન્સના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. સોફી ચૌધરી સોશ્યલ મીડિયામાં ક્યારેક ક્યારેક પોતાના ટ્રેડિનશનલ લુક, ક્યારેક ગ્લેમરસ અંદાજ તો ક્યારેક પોતાના બોલ્ડ અવતારથી ગરમાહટ મચાવતી રહે છે.
સોફી ચૌધરી સોશલ મીડિયા પર ખૂબજ લોકપ્રિય
સોફી ચૌધરી બોલીવુડમાં પોતાની બોલ્ડ અદાઓ માટે ઓળખાય છે. સોફી પહેલા પણ કેટલીય વાર બિકિનીમાં નજર આવી ચૂકી છે. સોફી ચૌધરી સોશલ મીડિયા પર ખૂબજ લોકપ્રિય છે. અને ફેન્સ તેની દરેક સ્ટાઈલને ફોલો કરે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31