GSTV
Gujarat Government Advertisement

હોળી ઑફર / બજેટ સ્માર્ટફોન પર મળી રહી છે 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ, જલ્દી કરો અને ઉઠાવો આ ઓફરનો લાભ

Last Updated on March 29, 2021 by

તમે નવો સમાર્ટ ફોન લેવા અથવા જૂનો ફોન બદલવાનો પ્લાન કરી રહ્યા છો તો તમારા માટે આ સારો સમય છે. હકીકતમાં, ફ્લિપકાર્ટ પર સ્માર્ટફોન અપગ્રેડ ઓફર ચાલી રહી છે. આ ઓફરનો છેલ્લો દિવસ 30 માર્ચ છે. તેમાં સેમસંગ, આઈફોન, વીવો, રેડમી, રીયલમી, વનપ્લસ, ઓપ્પો જેવી કેટલીક કંપનીઓના ફોન બેસ્ટ ઓફર્સ માથે મળી રહ્યા છે.

રેડમી 9

આ સમાર્ટફોનની કીંમત 10,999 રૂપિયા છે. હાલ તમે આ ફોન 8,799 રૂપિયામાં ખરીદી શકો છો. ફોન પર અમેઝન બેલેંસથી 300 રૂપિયાનું કેશબેક પણ મળી રહ્યુ છે. ફોનમાં 6.53-ઈંચ HD+ ડિસ્પ્લે સાથે 4 જીબી રેમ અને 64 જીબી ઓનબોર્ડ સ્ટોરેજ આપ્યુ છે. તેમાં 5000mAhની બેટરી છે.

રેડમી નોટ 9

આ ફોનની કીંમત 14,999 રૂપિયા છે. હાલ તમે તેને 10,999 રૂપિયામાં ખરીદી શકો છો. ફોનમાં 6.53-ઈંચ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં 48 મેગાપિક્સલનો ક્વોડ કેમેરો મળશે. ફોનમાં ફાસ્ટ ચાર્જીગવાળી 5020mAH બેટરી છે.

રેડમી 9 પાવર

આ ફોનની કીંમત 13,999 રૂપિયા છે. હાલ તેમે તેને 10,499 રૂપિયામાં ખરીદી શકો છો. ફોનમાં 6000mAHની પાવરફૂલ બેટરી છે. તેમાં ક્વાલકૉમ સ્ન્પડ્રેગન 662 પ્રોસેસર મળશે.

સેમસંગ ગેલેક્સી M51

આ સમાર્ટફોનની કીંમત 28,999 રૂપિયા છે. હાલ તમે તેને 21,749 રૂપિયામાં ખરીદી શકો છો. ફોન સાથે 1,250 રૂપિયાનું કૂપન પણ મળી રહ્યુ છે. ફોનમાં 6000mAH પાવરફૂલ બેટરી આપવામાં આવી છે. તેમાં 64 મેગાપિક્સલનો ક્વોડ રિયર કેમેરો આપાયો છે.

ઓપ્પો A31

આ ફોનની કીંમત 12,990 રૂપિયા છે. હાલ તમે તેને 9,990 રૂપિયામાં ખરીદી શકો છો. ફોનમાં 6 મહિનાની નો કોસ્ટ EMI પર પણ ખરીદી શકો છો. આ ફોનમાં AI ટ્રિપલ રિયર કેમેરો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો