GSTV
Gujarat Government Advertisement

હદ કરી: આ કપલ્સે હવામાં તમારી નજર ન પહોંચે ત્યાં માણ્યુ સેક્સ, બંનેને જવું પડ્યું હોસ્પિટલમાં

Last Updated on April 3, 2021 by

પેરાશૂટ પહેરીને કર્તબના ઘણાં કેસો સામે આવતા રહે છે. પરંતુ એકએવો આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે જ્યારે એક દંપતીએ આકાશમાં સંબંધ બનાવવાનું શરૂ કર્યું. જો કે બન્ને હોસ્પિટલમાં પહોંચી ગયા.

એક અહેવાલ મુજબ, યુગલો જ્યારે સ્કાય ડાઇવિંગ કરતા હતા ત્યારે આ બધુ બન્યું હતું. યુગલે જાતે જ ખુલાસો કર્યો છે કે તેમની સાથે શું થયું હતું અને જ્યારે તેમનું પેરાશૂટ ખુલ્યું ન હતું અને આખરે તેમને હોસ્પિટલમાં પહોંચવું પડ્યું.અહેવાલ મુજબ, યુકે સ્થિત ટીએલસીના ટોક શો પર વાત કરતી વખતે વિલિયમ અને લેસ્લીએ આ આખી ઘટના વર્ણવી હતી. તેમણે કહ્યું કે અમે એક વર્ષ કરતાં વધુ સમયથી સાથે રહીએ છીએ. અમે આ ઉચ્ચ જોખમી રમતમાં ભાગ લેવાનું નક્કી કર્યું.

હવામાં સેક્સ માણ્યું

વિલિયમે કહ્યું કે તે લેસલીને પ્રેમ કરે છે અને તે પણ પ્રેમ કરે છે. જ્યારે બંનેએ આ સ્કાયડાઇવમાં ભાગ લેવાનું નક્કી કર્યું ત્યારે, તેઓએ વિમાનમાં એકબીજાને કિસ કરી અને બંને પેરાશૂટ સાથે કૂદી પડ્યાં.આ પછી, બંનેએ વિચાર્યું કે કાંઈ ખાસ મુશ્કેલ નહીં હોય અને સંબંધ બનાવવાનું વિચારવાનું શરૂ કર્યું. હવામાં સંબંધ બાંધવાનું મુશ્કેલ લાગે છે, પરંતુ લેસ્લીને વિશ્વાસ હતો કે કોઈ સમસ્યા નહીં થાય .

અણીના સમયે પેરાશૂટ ન ખુલ્યું

લેસ્લી કહે છે કે અમે બંને બેગી શોર્ટ્સ પહેરીને આવ્યા હતા, તેથી મેં વિચાર્યું કે અમે કોઈ મુશ્કેલી વિના કનેક્ટ કરીશું. તેણે કહ્યું કે અમે એક હદ સુધી યોગ્ય હતા, પરંતુ થોડા સમય પછી, અમે ખોટ્ટા સાબિત થવા માંડ્યા અને અમારા પ્રેમએ ખોટો વળાંક લીધો.તેઓ જમીનની નજીક હોવાનું જાણીને, વિલિયમે પેરાશૂટ હટાવી નાખ્યું, પરંતુ તેનુ પેરાશૂટ ખુલી શક્યું નહીં, અને તે બંને જમીન પર પડ્યા. લેસ્લીએ તે ઘટનાને યાદ કરતાં કહ્યું કે મેં જ્યારે તેને પહેલી વાર જમીન તરફ જોયું ત્યારે મેં વિચાર્યું કે તે હવે મરી ગયો છે.

બંને ખરાબ રીતે જમીન પર પટકાયા

બંને ખરાબ રીતે જમીન પર પડ્યાં અને ઈજા પહોંચી. વિલિયમનું નાક તૂટેલું હતું, કમરની ઇજા થઈ હતી. જલદી બંને હોસ્પિટલ પહોંચ્યા. હોસ્પિટલના ડોકટરોએ જણાવ્યું હતું કે માત્ર વિલિયમની નાકની ઇજા ગંભીર છે, પરંતુ બીજે ક્યાંય ઈજા થઈ નથી. ધીરે ધીરે બંનેની હાલતમાં સુધારો થયો. તેમને થોડા દિવસ આરામ કરવો પડ્યો. આ ટોક શો પર વાત કરતી વખતે, વિલિયમ અને લેસ્લીએ ઇજા પછીના દિવસો કેવી રીતે વિતાવ્યા તે અંગેની આખી વાર્તા કહી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો