Last Updated on April 9, 2021 by
પાટનગરની શાળાઓને પહેલાથી જ ઑફલાઇન વર્ગો ન લેવા સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ હવે શાળાઓને અનિશ્ચિત સમય માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે, જે અંતર્ગત વિદ્યાર્થીઓને શાળા પ્રેકિટકલ માટે પણ શાળાએ બોલાવી શકશે નહીં.
કોરોના વધતા જતા કેસોને કારણે હવે દેશની રાજધાની દિલ્હીમાં સ્કૂલ કોલેજ બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આગામી આદેશો સુધી દિલ્હીની તમામ સરકારી અને ખાનગી શાળાઓના તમામ વર્ગો બંધ રહેશે.
कोविड के बढ़ते मामलों के कारण, दिल्ली में सभी स्कूल (सरकारी, प्राइवेट सहित), सभी क्लासेज के लिए अगले आदेश तक बंद किए जा रहे हैं।
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 9, 2021
પાટનગરની શાળાઓને પહેલાથી જ ઑફલાઇન વર્ગો ન લેવા સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ હવે શાળાઓને અનિશ્ચિત સમય માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે, જે અંતર્ગત વિદ્યાર્થીઓ શાળાએ પ્રેકિટકલ માટે પણ શાળાએ બોલાવી શકશે નહીં.. રાજ્યમાં અનિયંત્રિત ચેપને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુરુવારે 08 એપ્રિલના રોજ દિલ્હીમાં કોરોના ચેપના 7,437 જેટલા નવા કેસ નોંધાયા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 24 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં હાલમાં 23,181 સક્રિય કેસ છે. જોકે, દિલ્હીમાં 83 83,૦૦૦ થી વધુ લોકોને રસી આપવામાં આવી છે.
ALSO READ
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31