GSTV
Gujarat Government Advertisement

Indian Army Recruitment 2021: ભારતીય સેનામાં જોડાવા માટેની ઉત્તમ તક, આ તારીખ પહેલા કરો અરજી, આવા છે પગારધોરણ

Last Updated on February 27, 2021 by

ભારતીય સેનાએ ટેક્નિકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC-133) માટે એક નોટિફિકેશન જાહેર કર્યુ છે. જે અંતર્ગત યોગ્ય અવિવાહિત પુરૂષ એન્જિનિયરીંગ ગ્રેજ્યુએટ 26 માર્ચ 2021 સુધી અથવા એ પહેલા અરજી કરી શકશે. ભારતીય સેના ટીજીસી 2021 માટે સત્તાવાર વેબસાઈટ એટલે કે, joinindianarmy.nic.in જઈને ઉમેદવારો અરજી કરી શકશે.

મહત્વની તારીખો

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ- 25 ફેબ્રુઆરી 2021
  • ઓનલાઈન અરજી જમા કરવાની અંતિમ તારીખ- 26 માર્ચ 2021 બપોરે 3 વાગ્યા સુધી

ખાલી જગ્યા

  • સિવિલ-ભવન નિર્માણ ટેક્નોલોજી-11
  • આર્કિટેક્ચર-1
  • ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ-4
  • કોમ્પ્યુટર સાઈન્સ એન્ડ એન્જિનિયરીંગ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, M.Sc કમ્પ્યુટર સાઈન્સ-9
  • ઈન્ફોર્મેશન ટેક્નોલોજી-3
  • ઈલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન-2
  • ટેલીકમ્યુનિકેશન એન્જિનિયરીંગ-1
  • ઈલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન-1
  • સેટેલાઈટ કમ્યુનિકેશન-1
  • એરોનોટિકલ, એરોસ્પેસ, એવિયોનિક્સ-3
  • ઓટોમોબાઈલ એન્જિનિયરીંગ-1
  • ટેક્સટાઈલ એન્જિનિયરીંગ-1

પગાર ધોરણ

  • લેફ્ટિનેંટ- 56,100- 1,77,500
  • કેપ્ટન લેવલ – Rs.61,300-1,93,900
  • ચીફ – 69,400-2,07,200
  • લેફ્ટિનેટ કર્નલ લેવલ-1,21,200-2,12,400
  • કર્નલ લેવલ-1,30,600-2,15,900
  • બ્રિગેડિયર લેવલ – 1,39,600-2,17,600
  • પ્રમુખ સામાન્ય સ્તર – 1,44,200-2,18,200
  • લેફ્ટિનેંટ જનરલ એચએજી સ્કેલ- Rs.1,82,200-2,24,100
  • VCOAS / સેના Cdr / લેફ્ટિનેંટ જનરલ (NFSG) – 2,25,000 / – (નિશ્ચિત)
  • COAS – 2,50,000 /

સેના સેવા વેતન

રૂપિયા 15,500/ પ્રતિ માસ

ટ્રેનિગ સમય

49 અઠવાડીયા

શૈક્ષણિક લાયકાત

અહીં આપેલી સંબંધિત પોસ્ટ માટે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બીઈ/બીટેક જોઈએ.જે ઉમેદવાર એન્જિનિયરીંગના ડિગ્રીના અંતિમ વર્ષમાં હોય તે પણ અરજી કરી શકશે.

વય મર્યાદા-

20થી 27 વર્ષ (01 જૂલાઈ 2021 સુધી)

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો