Last Updated on April 3, 2021 by
રિટાયરમેન્ટ પછી વૃદ્ધાવસ્થામાં થતી આર્થિક પરેશાનીથી બચવા માટે સરકાર તરફથી સરલ પેન્શન યોજના ચલાવવામાં આવી છે. 1 એપ્રિલથી વીમા નિયામક ઈરડા(IRDAI)એ વીમા કંપનીઓ સરલ પેન્શન યોજના લાગુ કરવાના નિર્દેશ આપ્યા છે. એના દ્વારા વરિષ્ઠ નાગરિક રિટાયરમેન્ટ પછી આજીવન પેન્શન મેળવી શકો છો. આ યોજનાની સારી વાત એ છે કે વીમાધારકની મોત થયા પછી એમના જીવનસાથી અથવા નોમિનીને એમના મૃત્યુ સુધી એમ્યુટી મળે છે.
સરલ પેન્શન સાથે જોડાયેલી ખાસ વાત
આ યોજના હેઠળ વીમાકર્તાના નામ પર માત્ર બે વાર્ષિક વિકલ્પ હશે. એમાં વાર્ષિક રાશિ 1 હજાર રૂપિયા પ્રતિ માસ, 3 મહિના પ્રતિ ત્રિમાહી, 6 હજાર રૂપિયા પ્રતિ 6 માહ તેમજ 12 હજાર રૂપિયા વાર્ષિક નક્કી કરવામાં આવી છે. આ યોજનામાં મેચ્યોરિટીનો લાભ મળતો નથી. પરંતુ એમાં ખરીદ મૂલ્યના 100% પરત આપવામાં આવશે. ઇરડા અનુસાર આ સ્કીમમાં જેટલા વધુ નાણાનું રોકાણ કરશો એટલા વધુ પૈસા તમને પેન્શનના રૂપમાં મળશે. એ ઉપરાંત તમાને વાર્ષિક લાભ આપવામાં આવશે. નવી ગાઇડલાઇન મુજબ હવે ઉપભોકતા પોલિસીને 6 મહિના પછી ક્યારે પણ સરેન્ડર પણ કરી શકાય છે.
શું હોય છે ઇન્યુટી
કોઈ પણ પેન્શન પ્લાનમાં જમા રાશિના બદલામાં વીમા કંપની જે વાર્ષિક રાશિ આપે છે એને વાર્ષિકી એટલે ઇમ્યુટી કહેવાય છે. રિટાયરમેન્ટ પછી રોકાણકારોને નિયમિત આવક માટે પેન્શન યોજના હેઠળ આ સુવિધા મળે છે. એનો લાભ સરકારી તેમજ ગેર-સરકારી અલગ-અલગ પેન્શન પ્લાન હેઠળ લઇ શકે છે. એમાં તમને માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક આધાર પર વધુ પસંદ કરવાના વિકલ્પ મળે છે.
કેવી રીતે કરશો આવેદન
સરલ પેન્શન યોજના હેઠળ આવેદન માટે ઉંમર 18થી વધુ હોવી જોઈએ. તમે યોજનાની અધિકારીક વેબસાઈટ પર જઈ આવેદન કરી શકો છો. આવેદક પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેન્ક પાસબુક, રોકાણ પ્રમાણપત્ર તેમજ પાસ્પોર્ટર સાઈઝ ફોટો હોવી જોઈએ.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31