Last Updated on March 27, 2021 by
સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર રામચરણ આ દિવસોમાં પોતાની અદાકારીને લઈને ચર્ચામાં રહ્યાં છે. રામચરણ 27 માર્ચના રોજ પોતાનો 36માં જન્મદિવસ મનાવી રહ્યાં છે. આ દિવસે તેના ચાહનારા એક્ટરને વિશ કરી રહ્યાં છે. તેની સાથે જ સમગ્ર દુનિયામાંથી તેમને ઘણો પ્રેમ મળી રહ્યો છે. તો અમેરિકાના ન્યુયોર્ક ટાઈમ્સ સ્કેવેરની નૈસ્ડેક બિલ્ડીંગમાં રામચરણ માટે જન્મદિનની શૂભકામનાઓનું પોસ્ટર્સ લગાવવામાં આવ્યું છે. તેના ઉપર તેની પત્ની ઉપાસનાએ રિએક્શન આપતા કહ્યું કે, વાહ કેટલો પ્રેમભર્યો ઈશારો છે, તમારા તમામના પ્રેમ માટે ધન્યવાદ.
રામચરણના જન્મદિવસના એક દિવસ પહેલા તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ આરઆરઆરનું ફર્સ્ટ લુક સામે આવ્યું છે. આ પોસ્ટરમાં તમે જોઈ શકો છો કે કેસરિ કપડા પહેરીને એક્ટરના હાથમાં ઘનુષ છે અને તે નિશાન લગાવી રહ્યાં છે. ફિલ્મમાં તે અલ્લુરી સીતારામારાજીનું પાત્ર ભજવે છે.
This is just WOW ?
— Upasana Konidela (@upasanakonidela) March 27, 2021
what a sweet gesture
Thanks for all the love ?
@Nasdaq #usa #newyork #timessquare pic.twitter.com/UUCC5DzMTi
ચેન્નઈમાં જન્મેલા રામચરણને આ વર્ષે 2007માં પૂરી જગન્નાથની ફિલ્મ ચીરુથાથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. એક્ટરને તેની પહેલી ફિલ્મ માટે ફિલ્મફેયર એવોર્ડ પણ મળ્યો હતો. તે સિવાય તેણે મગાધીરા, યેવડુ, રંગસ્થલમ જેવી તમામ મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. એક્ટર શરૂઆતથી જ પોતાના દમદાર રોલ માટે જાણીતા છે.
રામ ચરણનો લુક
રામ ચરણ તેજા અને જૂનિયર એનટીઆરની સાથેનો લૂક ફેંસ જોઈ ચુક્યાં છે. તે બાદ ફેંસે બસ રામ ચરણથી એક સિંગલ લૂકની રાહ હતી. ફેંસને આ વાતનો આશાવાદ હતો કે રામ ચરણ બર્થડે પર તેનો પહેલો લૂક પ્રસંશકો જોઈ શકશે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31