GSTV
Gujarat Government Advertisement

PUBG રસિયાઓ માટે ખુશખબર : ભારતમાં ગેમ લોન્ચિંગની તૈયારી, ટૂંક સમયમાં જ તારીખ જાહેર થઇ શકે

Last Updated on March 27, 2021 by

PUBG Mobile ના રસિયાઓના રાહ જોવાના દહાડાં હવે ખતમ થઇ રહ્યાં છે. ગેમ બનાવનારી કંપની ક્રાફ્ટન (Krafton) નું કહેવું છે કે, ભારત સરકાર સાથે તેની વાતચીત હાલમાં શરૂ છે. ક્રાફ્ટનના કોર્પોરેટ ડેવલપમેન્ટના હેડએ જણાવ્યું કે, “અમે ઇચ્છીએ છીએ કે, PUBG ટૂંકમાં ટૂંક સમયમાં જ ભારતીય બજારમાં આવશે, પરંતુ એ માટે રિલોન્ચિંગ ડેટ હજી નહીં બતાવવામાં આવે.”

PUBG

ભારતમાં સ્પેશિયલ ડિઝાઇન સાથે આ ગેમને લોન્ચ કરાશે

ઇન્ડિયન ગેમિંગ કોન્ફરન્સ 2021માં કહેતા તેઓએ જણાવ્યું કે, ‘ભારતમાં આ ગેમને સ્પેશિયલ ડિઝાઇન અને નવા ડેવલપમેન્ટની સાથે લોન્ચ (Pubg Latest Version) કરવામાં આવશે. કંપની આની તૈયારી કરી રહી છે.

સરકાર પાસેથી પરવાનગી મળવાની રાહ

તેઓએ વધુમાં જણાવ્યું કે, PUBG: New State ના પ્રી-રજિસ્ટ્રેશન નહીં થઇ શકે કારણ કે, આને ઓપન નથી કરવામાં આવી. PUBG: New State ગેમનું નવું એડિશન છે. તેઓએ જણાવ્યું કે, ભારતમાં ફરીથી આ ગેમ લોન્ચ (PUBG Video Game Launching Date) કરવા માટે અમે સરકાર સાથે અપ્રુવલ મળવાની રાહ જોઇ રહ્યાં છીએ. જેવી કંપનીને સરકાર તરફથી પરવાનગી મળશે કે, તુરંત આ ગેમને લોન્ચ કરી દેવામાં આવશે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો