Last Updated on March 2, 2021 by
પંજાબ નેશનલ બેન્ક પણ એ બેંકોમાંથી એક છે જે પોતાના ગ્રાહકોને ડોર સ્ટેપ બેન્કિંગની સુવિધા આપે છે. ડોરસ્ટેપ બેન્કિંગ હેઠળ ઘણી સુવિધા તમને ઘરે બેઠા મળી જાય છે. જો કે એના માટે થોડો ચાર્જ પણ લાગે છે. કેસ ઉપાડતી સમયે અથવા જમા કરાવતી સમયે રોજની સીમા 20 હજાર રૂપિયા છે. દર નાણાકીય લેવળ-દેવળ માટે 100 રૂપિયા અને જીએસટી ચૂકવવી પડશે. ત્યાં જ નાણાકીય લેવળ-દેવળમાં 60 રૂપિયા જીએસટી ચૂકવવું પડશે. આ સુવિધાનો લાભ લેવા માટે તમને પોતાની હોમ બ્રાન્ચમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે. પીએનબીએ પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
આ રીતે ઉઠાવો ફાયદો
- તમારે DSB mobile એપ ડાઉનલોડ કરવું પડશે
- વધુ જાણકારી માટે તમે psbdsb.in પર જઈ શકો છો અથવા ટોલ ફ્રી નંબર 18001037188/1800121721 પર કોલ કરી શકો છો.
- ઘરે બેઠા મળશે આ સુવિધા
ચેક/ડ્રાફ્ટ/પે ઓર્ડર ઘરથી કરો પિકઅપ
- નવી ચેકબુક માટે માંગ પર્ચીનું પિકઅપ
- IT/GST ચલણ ઘર અથવા દુકાનથી પિકઅપ
- ફોર્મ 15G અને 15Hનું પિકઅપ
- ખાતું વિવરણની ઘરે ડિલિવરી
- ફિક્સ્ડ ડિપોઝીટની રસીદની ઘર પર ડિલિવરી
- TDS અથવા 16 પ્રમાણપત્રની ડિલિવરી
- ડ્રાફ્ટ/પે-ઓર્ડરની ડિલિવરી
- ગિફ્ટ કાર્ડની ડિલિવરી
- કેસ ઉપાડ સેવા
- જીવન પ્રમાણપત્ર
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31