GSTV
Gujarat Government Advertisement

એક ડુંગળી બેડ પર સાથે રાખી સુવો, પછી જે થશે, નહિ કરી શકો વિશ્વાસ…

ડુંગળી

Last Updated on March 12, 2021 by

પ્રાચીન કાળમાં ડુંગળીનો ઉપયોગ ખાવાના સાથે ઔષધિના રૂપમાં પણ થતો હતો. હવે મેડિકલ સાયન્સના જમાનામાં ડુંગળીનું એટલું મહત્વ રહ્યું નથી પરંતુ સાયન્સે પણ એના ફાયદા સ્વીકાર્ય છે. આજે અમે તમને જણાવી રહ્યા છે કે જો તમે રાત્રે સૂતી સમયે ડુંગળીને પાસે રાખી સુઈ જાઓ છો તો એના ફાયદા જોઈ તમે પણ હેરાન થઈ જશો.

આ થશે ફાયદો

જો તમે ડુંગળીને ચાર ભાગમાં કાપી પોતાની સાથે બેડ પર પાસે લઇ સુઈ જાઓ તો તમને થનારી શરદી-ખાંસીની સમસ્યા દૂર થઈ શકે છે. ડુંગળીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જેને લઇ બેક્ટેરિયલ ઇન્ફેક્શનમાં રાહત મળે છે. એવું માનવામાં આવે છે કે જુના જમાનામાં તમામ લોકોને ઇન્ફેક્શનથી બચાવવા માટે આ જ રીતનો ઉપયોગ કરતા હતા. ડુંગળીને બેડ પર સાથે રાખીને સુવાથી ઊંઘ પણ સારી આવે છે.

આનાથી તમને મચ્છર અને કીડાથી પણ રાહત મળશે. એ ઉપરાંત પગને ડીટોક્સ કરવા માટે પણ ડુંગળી ખુબ ફાયદાકારક છે. એના માટે ડુંગળીને ટુકડામાં કાપી એને પગના ટાળવા નીચે રાખો અને મોજા પહેરી લેવો. રાતભર પગને એવી રીતે જ રાખો. એમાં તમારા પર ડીટોક્સ થશે સાથે જ પગમાં બ્લડ સર્ક્યુલેશન પણ સારું થશે.

વાળ માટે ફાયદાકારક છે ડુંગળી

દહીં

ડુંગળીના જ્યુસમાં સલ્ફર હોય છે. માટે ડુંગળીના જ્યુસને તમારા વાળમાં લગાવવાથી બાલ વધશે અને કાળા થઇ જશે. એ ઉપરાંત ડુંગળીને કાપીને પોતાની સ્કિન પર લગાવવાથી તમારી સ્કિનને પણ ઘણો ફાયદો થાય છે, ડુંગળીની મદદથી કપડાં પર લાગેલ દાગ પણ સાફ કરી શકાય છે. ઘરે બારી અને બારણાં સાફ કરવામાં ડુંગળીના રસમાં બેકિંગ સોડા અને પાણી ભેળવી સાફ કરવાથી બેક્ટેરિયલ ઇન્ફેક્સનનો ખતરો સમાપ્ત થઇ જાય છે.

(નોંધ : અહીં જણાવી દઈએ કે આ સામાન્ય જાણકારી પર આધારિત છે. જો તમને કોઈ સમસ્યા છે તો ડોક્ટરની સલાહથી કોઈ કામ કરો.)

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો