GSTV
Gujarat Government Advertisement

NCP સુપ્રીમો શરદ પવારની તબિયત વધારે બગડી, મુંબઈની બ્રિચ કૈન્ડી હોસ્પિટલમાં તાત્કાલિક કરાયા ભરતી

Last Updated on March 30, 2021 by

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારને ફરી એક વાર હોસ્પિટલમાં ભરતી કરાયા છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, તેમને પેટમાં દુખાવો થતાં મુંબઈની બ્રિચ કેંડી હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. જ્યાં ડોક્ટર્સ તેમની તપાસ કરી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, રવિવારે પેટમાં દુખાવો થવાની ફરિયાદ બાદ શરદ પવારને હોસ્પિટલમાં ભરતી કરાવામાં આવ્યા હતા. ડોક્ટર્સે તપાસ બાદ તેમને રજા આપી દીધી હતી. બુધવારે તેમને બ્લૈડરની સર્જરી થવાની છે. પણ મંગળવારે પેટમાં અતિશય દુખાવો વધી જતાં તેમને બ્રિચ કૈન્ડી હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો