GSTV
Gujarat Government Advertisement

એક એક મતની કિંમત હોય છે પૂછો આ ભાજપના ઉમેદવારને, સત્તાધારી પક્ષના ઉમેદવારનું નસીબ એટલું બળવાન કે…..

Last Updated on March 3, 2021 by

ગુજરાત રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગર પાલિકાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ચૂંટણીમાં ભાજપ ભવ્ય વિજયકૂચ તરફ અગ્રેસર રહ્યો છે. કોંગ્રેસનો ભારે રકાસ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ભાજપના એક ઉમેદવાર માત્ર 2 મતથી વિજયી બન્યાં છે. કોઈપણ ચૂંટણીમાં એક મતની કિંમત શું હોય એ માત્ર અને માત્ર એક મતથી જીતેલા ઉમેદવાર સિવાય બીજું કોઈ જાણી ના શકે.

એક મતની કિંમત શું હોય એ માત્ર અને માત્ર એક મતથી જીતેલા ઉમેદવાર સિવાય બીજું કોઈ જાણી ના શકે

રાજ્યના મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કસલાલ તાલુકા પંચાયત બેઠક પર ઉમેદવાર અજય દરજી માત્રને માત્ર 2 મતથી જીત મેળવી છે. મતગણતરી દરમિયાન જ્યારે રસાકસી આવી ત્યારે બન્ને પક્ષના ઉમેદવારોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. નોઁધનીય છે કે ગણતરી પૂર્ણ થઈ ત્યારે કોંગ્રેસ ઉમેદવારે રિ-કાઉંટિંગ માગ્યું અને તેમાં અજયભાઈના 2 મત ઘટ્યા અને 2 મતે જીત મેળવી

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો