GSTV
Gujarat Government Advertisement

ફટાફટ/ઘરેલુ ગેસ પર મળી રહી છે બમ્પર ઓફર! માત્ર 9 રૂપિયામાં મળશે 809 રૂપિયાનું સિલિન્ડર, આ રીતે કરવી પડશે બુકીંગ

Last Updated on April 1, 2021 by

આજથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થઇ ગઈ છે. નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 10 રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઘટાડા પછી રાજધાની દિલ્હીમાં સબસિડી વગરના 14.2 કિગ્રા LPG ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડી 809 રૂપિયા થઇ ગયા છે. ઘરેલુ ગેસને સસ્તામાં ખરીદવા માટે Paytmએ બમ્બર ઓફર લાવ્યું છે. આ ઓફર હેઠળ 809 રૂપિયા વાળા ગેસ સિલિન્ડર માત્ર 9 રૂપિયામાં મળશે.

આ કેશબેક Paytmથી ગેસ સિલિન્ડર બુક કરાવવા પર મળી રહ્યું છે. આ હેઠળ સિલિન્ડર બુક કરવા પર 800 રૂપિયા સુધીનું કેસ બેક મળશે. Paytmઆ ઓફર 30 એપ્રિલ 2021 સુધી આ ઓફર આપી રહ્યું છે.

કેવી રીતે મેળવો ફાયદો

ટિકિટ,

આ ઓફરનો લાભ લેવા માટે તમારે મોબાઈલમાં Paytm App ડાઉનલોડ કરવું પડશે. એપ ડાઉનલોડ કર્યા પછી ગેસ એજન્સીથી સિલિન્ડર બુક કરવી પડશે. સૌથી પહેલા તમને Paytmમાં જઈ Show more પર ક્લિક કરવું પડશે. ત્યાર પછી ‘Recharge and Pay Bills’ પર ક્લિક કરો. તમારી સામે book a cylinderનો વિકલ્પ હશે. અહીં તમને ગેસ પ્રોવાઇડર પસંદ કરવાનું રહેશે. બુકીંગ પહેલા તમારે FIRSTLPGનો પ્રોમો કોડ નાખવો પડશે. જેથી તમને કેશબેકની સુવિધા મળી શકે.

LPG

કેશબેકની આ ઓફર 30 એપ્રિલ 2021ના રોજ સમાપ્ત થઇ જશે. બુકીંગના 24 કલાકની અંદર કેશબેકનો સ્ક્રેચ કોડ મળી જશે. આ સ્ક્રેચ કોડને 7 દિવસની અંદર ઉપયોગ કરવાનો રહેશે.

ચાર મેટ્રો શહેરમાં રસોઈની કિંમત

રસોઈ ગેસની કિંમતોમાં 10 રૂપિયાનો ઘટાડો થયો છે. સબસિડી વાળા 14.2 કિગ્રાના સિલિન્ડરના ભાવ દિલ્હીમાં 809 રૂપિયા, કોલકાત્તામાં 835.50 રૂપિયા, મુંબઈમાં 809 રૂપિયા અને ચેન્નાઇમાં 825 રૂપિયા થઇ ગયા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો