GSTV
Gujarat Government Advertisement

LIC દમદાર પોલિસી/ થોડા જ વર્ષમાં 70 લાખનો ફાયદો, મળશે 1 કરોડ રૂપિયા, LICની આ ખાસ સ્કીમ વિષે જાણો

LIC

Last Updated on March 10, 2021 by

શું તમે તમારી કમાણીનો એક ભાગ રોકાણ કરવા માંગો છો? જો એનો જવાબ હા છે તો આ ખબર તમારા માટે ખાસ છે. એલઆઇસી એક એવો પ્લાન લાવી છે, જેનાથી થોડા વર્ષોમાં કરોડપતિ બનવાનું તમારું સપનું સાકાર થઇ શકે છે. આ ખાસ વાત એ છે કે તમારે એક વર્ષમાં એક કરોડ રૂપિયા મેળવવા માટે વધુ પૈસાનું ચુકવણી કરવાની પણ આવશ્યકતા નથી. જો તમારે આ સ્કીમમાં રોકાણ કરવું છે તો થોડા વર્ષોમાં જ એમાં ઇનકમનો એક ભાગ સેવિંગ કરવાની જરૂરત હશે ત્યાર પછી તમને થોડા જ દિવસ રાહ જોવી પડશે અને તમને એક કરોડ રૂપિયા હાથમાં આપવામાં આવશે. LICના આ પ્લાનના માધ્યમથી 70 લાખનો લાભ તમે પ્રાપ્ત કઈ શકે છે.

એલઆઇસીની કરોડપતિ જીવન લાભ પોલિસીથી તમારું સપનું સંભવ થઇ શકે છે. એમાં તમને એક કરોડ રૂપિયા રિટર્ન મળશે. આ પોલિસીબે કચોરડપતિ બનાવવાના હિસાબે ડી ડિઝાઇન કરવાનું કામ કરવામાં આવ્યું છે. એમાં એક કરોડ રૂપિયાનું રિટર્ન આપવામાં આવે છે. જો સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવે તો આ પોલિસીમાં 29 લાખ રૂપિયા જમા કરવા પર તમને લગભગ 70 લાખ રૂપિયા બોનસ સાથે 1 કરોડ રૂપિયા કંપની આપે છે. જો અંદાજ લગાવવામાં આવે તો તમને આ પોલિસીમાં લગભગ 70 લાખ રૂપિયા સુધી વ્યાજ કંપની આપે છે. જે એક સામાન્ય વ્યક્તિ માટે ખુબ મોટી વાત કહેવાય છે.

કેટલા જમા કરવા પડશે તમારે

જો આ પોલિસીમાં જમા થનારી રકમની વાત કરીએ તો લગભગ 15 હજાર રૂપિયા માસિક ઍલે 500 રૂપિયા પ્રતિ દિવસના હિસાબે જમા કરવાની જરૂરત હોય છે. જો તમે એમાં લગભગ 15 લાખ રૂપિયા દર મહિને જમા કરવાનું કામ કરે છે તો તમને 16 વર્ષે એટલા પૈસા જમા કરવા પડશે. એ હિસાબે તમે 16 વર્ષના અંતમાં લગભગ 29 લાખ રૂપિયા જમા કરે છે. તમામ વસ્તુ મોટા ભાગ પર લો તો તમને લગભગ 30 લાખ જમા કરવાના રહશે. ત્યાર પછી રિટર્નમાં 1 કરોડ રૂપિયા મળશે.

16 વર્ષ જ પેમેન્ટ શા માટે

હવે સવાલ ઉઠતો હશે કે 25 વર્ષની આ પોલિસીમાં 16 વર્ષ જ પેમેન્ટ શા માટે કરવાનું છે. તો કહેવામાં આવી રહ્યું છે કે શેષ 9 વર્ષ LIC તમારા હપ્તાની વસૂલી કરે છે. એટલે 16 વર્ષ પૈસા જમા કરાવ્યા પછી પોલિસીનો પૂરો લાભ પ્રાપ્ત કરવા માટે 9 વર્ષ આમ 25 વર્ષ સુધી રાહ જોવાની જરૂરત પોડસે. એમાં 9 વર્ષનો લોકીંગ પિરિયડ હોય છે. આ પોલિસીને લેવા પહેલા તમારે પોલિસી અમાઉન્ટ સાથે જ તમારા પરિવારને 40 રૂપિયાનું ઇન્શ્યોરન્સ અને એક્સિડેન્ટલ 80 લાખનું કવર આપવામાં આવે છે. એનો મતલબ દુર્ભાગ્યવશ તમારી સાથે કોઈ ઘટના થાય તો તમારા પરિવારને 80 લાખ રૂપિયા કંપની આપે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો