Last Updated on March 31, 2021 by
બૉલીવુડ ડિવાઝ સામાન્ય રીતે ફેશન સ્ટેટમેન્ટને લઇ સુર્ખીઓમાં રહે છે. આ દિવસોમાં કૃતિ સેનન પોતાના ડ્રેસિંગ સેન્સ અને ગ્લેમરસ ફોટોશૂટને લઇ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાના ફોટો અને વિડીયો શેર કરતી રહે છ. હાલમાં જ એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટોસ શેર કર્યા છે. આ ફોટોમાં એક્ટ્રેસનો હોટ અને ગ્લેમરસ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
કૃતિએ ચોકલેટ કલરની સેટિન શર્ટમાં સેમ ટોનની હૈ વેસ્ટ સ્કર્ટ સાથે પર અપ કરી હતી. એમની હાઈ વેસ્ટ સ્કર્ટમાં થાઈ હાઈ સ્લીટ ડિઝાઇન કરવામાં આવી હતી. આ ફોટોશૂટ દરમિયાન કૃતિએ પોતાની સર્ટના બટન ખુલ્લા રાખ્યા હતા જેને તેમણે ઓલિવ ગ્રીન કલરની ફ્લોરલ બ્રાલેટ સાથે પેર અપ કરી હતી. આ ફોટોઝમાં કૃતિ પોતાની ટોન્ડ ફિગર ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે.
શિલ્પા શેટ્ટીનો સ્ટનિંગ લુક
એક્ટ્રેસે મીનમલ મેકઅપ કરતા ન્યુપ લિપ્સ અને વાળોને વેવ સ્ટાઇલમાં ખુલ્લા છોડ્યા છે. કૃતિએ પોતાના લુકને મલ્ટી ગોલ્ડ રિગ્સ સાથે એક્સેસરાઈઝ કર્યા ચ્યે જે એમના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે. ત્યાં જ શિલ્પા શેટ્ટીએ ગ્રીન કલરની સેટિન બટન અપ ડ્રેસ પહેરી છે. આ લુકમાં શિલ્પા ખુબ સુંદર અને સ્ટનિંગ લાગી રહી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કૃતિ સેનન હાલ જેસલમેરમાં બચ્ચન પાંડેની શૂટિંગ કરી રહી છે. આફિલ્મમાં કૃતિ અક્ષય કુમાર સાથે જોવા મળશે. એ ઉપરાંત એક્ટ્રેસ આદિપુરમાં પ્રભાસ સાથે જોવા મળશે. ટાઇગર શ્રોફ સાથે એક્શન થ્રિલર ફિલ્મમાં પણ જોવા મળશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31