Last Updated on February 26, 2021 by
જ્હાનવી કપૂર આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર મોટા ભાગે પોતાની ગ્લેમરસ તસ્વીરો શેર કરતી રહે છે. ઉપરાંત તે ડાંસીંગના વીડિયો પણ શેર કરતી હોય છે. જ્હાનવી કપૂરની તસ્વીરો માટે ફેન્સ રાહ જોતા હોય છે. ત્યારે હાલમાં જ જ્હાનવી કપૂરે શાનદાર ફોટાઓ મુક્યા છે. આ ફોટાઓમાં જ્હાનવી અત્યંત સોહામણી લાગી રહી છે. જ્હાનવીના આ ફોટાઓ ફિલ્મ રુહીના બીજા દિવસના પ્રમોશનના માટે તૈયાર થઈ છે.
જ્હાનવી કપૂર આ ફોટામાં અત્યંત સુંદર લાગી રહી છે. તેનો આ લુક લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.
જ્હાનવી કપૂરે નિયોન પિંક ફ્લેયર્ડ પેન્ટ્સની સાથે શિમરી બેકલેસ ટોપ પહેર્યુ છે. જ્હાનવી તેમાં કમાલ લાગી રહી છે.
જ્હાનવી કપૂરે સિમ્પલ હેર ડૂ કર્યુ છે. તેણએ મિડ પાર્ટિંગ સાથે લો પોની બનાવી છે.
આ સાથે જ જ્હાનવી કપૂરનો મેકઅપ ખૂબ સટલ છે. જ્હાનવીએ આઈ મેકઅપ પર ખાસ ધ્યાન આપ્યુ છે. તેણે વિંક આઈ લાઈનર સાથે પેન્ટ્સ મેચિંગ શૈડો લગાવ્યો છે.
જ્હાનવી કપૂરે જ્વેલરી પણ ખૂબ બેસિક કૈરી કરી છે. તેણે થંભ રિંગ અને કાનમાં હુપ્સ પહેર્યા છે. આ સમગ્ર લુકને જ્હાનવી ટ્રાંસી સ્ટ્રેપ હીલ્સની સાથે પેયર કર્યુ છે.
જ્હાનવી કપૂરનો આ શાનદાર લૂક તેની આગામી ફિલ્મ રુહીના પ્રમોશન માટે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31