GSTV
Gujarat Government Advertisement

PHOTO: આ આલિશાન મકાનમાં રહેતો હતો ઈરફાન ખાન, જોધપુરી અને તુર્કીની ડિઝાઈનથી સજાવી રાખ્યુ છે પોતાનું સપનાનું ઘર

Last Updated on March 13, 2021 by

ઈરફાન ખાન ભલે આ દુનિયામાં ન હોય, પણ તેની ફિલ્મો આજે પણ લોકોને ખૂબ પસંદ આવે છે. ઈરફાન ખાન રાજસ્થાનનો રહેવાસી હતો, તેને વતનની માટી સાથે ખૂબ લગાવ હતો. ભલે તે મુંબઈ આવી ગયો હોય. પણ રાજસ્થાનની માટી સાથે તેને નાતો જોડી રાખ્યો હતો. તેની ઝલક તેના ઘરમાં જોવા મળે છે. તેના ઘરની તસ્વીરો જોઈને આપને એ વાતનો અહેસાસ થઈ જશે.

ઈરફાન ખાનને ઘરને જોયા બાદ આપને પણ એવી ફિલીંગ આવશે, કે ઘર હોય તો આવુ, ઘરના દરેક ખૂણામાં અલગ પ્રકારની શાંતિનો અહેસાસ થશે.

ઈરફાનનું આખુ ઘર તુર્કી અને જોધપુરી ડિઝાઈનથી બનાવેલુ છે. ઈરફાન ખાનના ઘરની દરેક દિવાલમાં અલગ કહાની છે.

આ ઘરમાં ખૂબ મોટી મોટી બારીઓ રાખેલી છે. જેના કારણે ઘરમાં નેચરલ લાઈટ આવે છે. સાથે જ કેટલીય દિવાલો પર વાદળી રંગથી પેન્ટ કરેલુ છે.

ઈરફાનના ઘરમાં અંદરથી મોર્ડન ગામને ફિલ કરવા માટે માટલા રાખવામાં આવ્યા છે. તો વળી ઘરમાં ખાટલા અને ઝૂલા પણ લગાવેલા છે.

ઈરફાન ખાનનો બેડરૂમ પણ ખૂબ જ ક્લાસી છે. ઘરના ફોટાઓ જોઈને લાગશે કે, જેટલી તેની એક્ટીંગ ક્રિએટીવ હતી, એટલુ જ શાનદાર તેનું ઘર છે.

ઘરમાં રાખેલા ફર્નીચર વુડેનની સાથે બોહેમિયા પ્રિંટ્સવાળા છે. જે ખૂબ જ કલરફૂલ છે. આ સાથે જ ઘરમાં ખૂબ બધા હૈંડીક્રાફ્ટ ગુડ્સ પણ ડેકોરેશન માટે ઉપયોગમાં લેવામાં આવ્યા છે. ઘરનો ડિઝાઈનીંગ એરિયા, લિવિંગ એરિયાથી ખૂબ મોટો છે. ડાઈનીંગ એરિયામાં પણ વાઈટ અને બ્લૂ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો