Last Updated on March 30, 2021 by
જો તમે ટ્રેનથી વધુ યાત્રા કરો છો તો IRCTC એસબીઆઈ કાર્ડ પ્રીમિયર તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ કાર્ડ દ્વારા RBIનો એપ અથવા વેબસાઈટ દ્વારા ટ્રેન ટિકિટ બુક પર તમને 10% ફ્લેટ કેસબેક મળે છે. આ ક્રેડિટ કાર્ડ માટે SBI કાર્ડે ઇન્ડિયન રેલ કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ એટલે IRCTC સાથે પાર્ટનરશિપ કરી છે.
કાર્ડ સાથે ખાસ ફીચર્સ
- આ કાર્ડ દ્વારા IRCTCની વેબસાઈટ irctc.co.in અથવા મોબાઈલ એપ પર બુકીંગ કરાવવા પર એસી-1, એસી-2, એસી-3 અને એસી-ચેર કાર માટે ટિકિટ બુકીંગ પર રીવોર્ડ પોઈન્ટ્સના રૂપમાં 10% વેલ્યુએબલ કેસ મળે છે.
- આ કાર્ડ દ્વારા irctc.co.in પર ફ્લાઇટ ટિકિટ બુકીંગ પર રીવોર્ડ પોઈન્ટ્સના રૂપમાં 5% વેલ્યુબેક મળે છે.
- આ કાર્ડ દ્વારા ecatering.irctc.co.in પર ઈ-કેટરિંગ ખરીદી પર રીવોર્ડ પોઈન્ટ્સના રૂપમાં 5% વેલ્યુબેન્ક મળે છે.
- આ કાર્ડ દ્વારા IRCTCની વેબસાઈટ irctc.co.in પર ટિકિટ બુક કરવા પર 1%નું ટ્રાન્જેક્શન ચાર્જ નહિ આપવો પડે.
- આ કાર્ડ દ્વારા air.irctc.co.in પર ફ્લાઇટ ટિકિટ બુકીંગ પર 1.8% ટ્રાન્જેક્શન ચાર્જ નહિ આપવો પડે.
- વેલકમ ગિફ્ટના રૂપમાં 1500 રીવોર્ડ પોઇન્ટ મળે છે.
- આ કાર્ડ દ્વારા તમે વર્ષમાં 8 વખત રેલવે લાઉન્ઝ એક્સેસ કરી શકો છો. જો કે એક ત્રિમાહીમાં અધિકત્તમ 2 વખત રેલવે લાઉન્જ એક્સેસ કરી શકો છો.
માઈલસ્ટોન કેસ બેક
- એક વર્ષમાં 50 હજાર રૂપિયા ટ્રાવેલ ખર્ચ કરવા પર 2500 રીવોર્ડ પોઈન્ટ્સ મળે છે
- એક વર્ષમાં 1 લાખ રૂપિયા ટ્રાવેલ ખર્ચ કરવા પર 5000 રીવોર્ડ પોઈન્ટ્સ મળે છે
- એક વર્ષમાં 2 લાખ રૂપિયા ટ્રાવેલ ખર્ચ કરવા પર એન્યુઅલ ફી રિવર્સ કરી દેવામાં આવે છે.
IRCTC SBI કાર્ડ પ્રીમિયમ ચાર્જ
- આ કાર્ડની જોઇનિંગ ફી 1499 રૂપિયા છે
- આ કાર્ડની એન્યુઅલ ફી 1499 રૂપિયા છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31