Last Updated on March 20, 2021 by
જો તમે પણ ફ્રી WiFi યુઝ કરતી વખતે પોર્ન સાઈટ એક્સેસ કરશો, આવી બનશે.ભારતીય રેલ્વેએ શનિવારના રોજ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં લોકોને પકડીને કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા ગુનાઓને ધ્યાને રાખીને રેલ્વેએ આ પ્રકારનું પગલુ ભર્યુ છે.
મહિલાઓના કોચ પર રાખવામાં આવશે ખાસ નજર
નવા દિશા-નિર્દેશ અંતર્ગત રેલ્વે પોલીસ ફોર્સના અધિકારીઓ છેલ્લા 5 વર્ષમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓની ઘટનાઓનું વિવરણ મેળવવા માટે કહેવામાં આવ્યુ છે. સાથે જ સ્ટેશન પરિસર પર એક્ટિવ ગુનાહિતોનો એક ડેટાબેસ બનાવવાનું પણ કહેવાયુ છે. આ સાથે જ એ પણ ધ્યાન રાખવામાં આવશે કે, સ્ટેશનો પર ફ્રી વાઈફાઈમાં કોઈ પોર્ન સાઈટ એક્સેસ ન કરે.
આપને જણાવી દઈએ કે, હાલમાં જ રેલ્વે પરિસરમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં ખૂબ વધારો થયો છે.ચિંતિત અધિકારીઓએ સફર દરમિયાન મહિલાઓની સુરક્ષાને લઈને આ પ્રકારનો નિર્ણય કર્યો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31