GSTV
Gujarat Government Advertisement

કામનું / Mutual Fundની આ શાનદાર સ્કીમ, 1 વર્ષમાં રોકાણ કરી મેળવો બમણો નફો

Last Updated on March 15, 2021 by

Mutual Fund વિશે તમે તો જાણો જ છો આ પણ એક ઈન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ છે. જેને મ્યૂચ્યૂઅલ ફંડ કંપની તરપથી મેનેજ કરવામાં આવે છે. આ કંપની રોકાણકારોના પૈસા એકઠા કરે છે અને અલગ અલગ અસેટ ક્લાસમાં રોકાણ કરે છે. તેમાં શેર બજાર, બોન્ડ બજાર, મની માર્કેટ ઈન્સ્ટ્રૂમેન્ટ અને ગોલ્ડ સામેલ છે. જો તમે તમારા રોકાણ પર સારુ વળતર મેળવવા માંગો છો તો મ્યૂચ્યૂઅલ ફંડ સાચો વિકલ્પ છે. આ એક એવો ઓપ્શન છે જે FD અથવા પોસ્ટ ઓફિસની સ્કીમોના મુકાબલે જલ્દી કરોડપતિ બનાવી શકે છે.

તમે મ્યૂચ્યૂઅલ ફંડ વિશે બતાવા જઈ રહ્યા છીએ જો 2021માં શાનદાર પરફોર્મ કરી રહ્યો છે. આ ત્રણેય ફંડ ઈક્વિટી માર્કેટ એટલે શેર બજારથી જોડાયેલા છે. ત્રએય ફંડએ રોકાણકારોને સારુ વળતર આપ્યુ છે. ઈક્વિટી ફંડમાં તમારા પૈસા સ્ટોક્સમાં રોકાણ કરાઈ છે. ગત કેટલાક સમયથી શેર બજાર રિકોર્ડ સ્તર પર છે. એવામાં રોકાણકારો પણ ખૂબ પૈસા બનાવી રહ્યા છે. આ વર્ષે Mirae Asset Tax Saver Fundએ સૌથી વધારે રિટર્ન આપ્યુ છે. તેમાં ઓછામાં ઓછા 500 રૂપિયામાં રોકાણ કરાઈ શકે છે. આ SIP (Systematic Investment Plan) અથવા ઉચક રકમ હોય શકે છે.

Mirae Asset Tax Saver Fund

Mirae Asset Tax Saver Fundને 2015માં લોન્ચ કરાયો હતો. અને જયારથી તેને લોંચ કરાયો ત્યારથી 22 ટકાનું સરેરાશ વળતર આપ્યું છે. તેણે છેલ્લા એક વર્ષમાં 66 ટકા ગત ત્રણ મહિનામાં 15.56 ટકાનો ગત 6 મહિનામાં 37 ટકાનું એક વર્,માં મેક્સિમમ 104 ટકા રિટર્ન આપ્યો છે. એક વર્ષનો પૂર્ણ રિટર્ન 66 ટકા છે. આ પ્રકારે તમારા પૈસા એક વર્ષમાં બેગણુ થઈ જશે.

1 વર્ષમાં 104 ટકા રીટર્ન

Quant Tax Planએ ગત 1 વર્ષેમાં 104 ટકા રિટર્ન આપવામાં આવ્યુ છે. ગત ત્રણ મહિનામાં તેણે 20 ટકા સુધી, 6 મહિનામાં 43 ટકા રિટર્ન આપ્યુ છે. આ હિસાબે તેમાં જો રોકાણ કર્યુ હોય તો 1 વર્ષમાં રોકાણ બેગણુ થઈ જાય. તેમાં ઓછામાં ઓછુ 500 સરેરાશ વળતર અછવા SIP કરી શકો છો.

read also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો