GSTV
Gujarat Government Advertisement

ભારતીય વાયુ સેનાએ કરશે ‘આયરન ફીસ્ટ’ યુદ્ધાભ્યાસ, 200 વિમાન થશે સામેલ

Last Updated on March 28, 2021 by

આ વર્ષે ભારતીય વાયુ સેનાના 200 વિમાનોને સામેલ કરતા મહત્ત્વપૂર્ણ અભ્યાસનું આયોજન નહીં કરાય. કારણ કે, લદ્દાખ ક્ષેત્રમાં વાયુ સેનાએ ઘણા ઉચ્ચ ગતિના અભિયાન કર્યા હતા, ત્યાં ઘણા મહિના સુધી ભારતીય વાયુ સેનાના જવાનો અને વિમાન એલર્ટ પર હતા.

વાયુ સેના

ભારતીય વાયુ સેના દર 3 વર્ષે ‘આયરન ફિસ્ટ’ અભ્યાસનું આયોજન કરે છે, જેમાં ભારતીય વાયુ શક્તિનું પ્રદર્શન કરાય છે. આ અભ્યાસનું આ મહિને રાજસ્થાનના પોખરણમાં આયોજન થવાનું હતું, પરંતુ ભારતીય વાયુ સેનાના ટ્રેનિંગ શેડ્યૂલથી તેને હટાવી દેવામાં આવ્યું છે.

આ વર્ષના બદલે આગામી વર્ષે આ ફિસ્ટનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતું એ છે કે- ભારતીય વાયુ સેના ઉડાનના કલાકો અને વિમાનોની જાળવણી કરવા માગે છે. 2016માં યોજાયેલ આયરન ફિસ્ટમાં 181 વિમાનો સામેલ થયા હતા, જેમાં 103 ફાઈટર જેટ હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો