Last Updated on February 25, 2021 by
મોટેરા સ્ટેડિયમની પીચ છે કે શું છે. પ્રથમ દિવસે ટૉસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લિશ ટીમની શરૂઆત ખરાબ રહી અને પ્રથમ દિવસે જ 112 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. બન્ને ટીમો ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં 1-1ની બરાબરી પર છે. બીજા દિવસે 81 રનમાં ઓલઆઉટ થઇ ગઇ છે. ભારતને હવે જીતવા માટે 49 રનની જરૂર છે.
આ સીરીઝની એકમાત્ર ડે-નાઇટ ટેસ્ટ મેચ છે. ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ ઈનિંગમાં 145 રન પર ઓલઆઉટ થઈ ગઈ છે. જો કે ટીમ ઈન્ડિયાને 33 રનની લીડ મળી છે. આજે પણ અક્ષર પટેલનો જલવો જોવા મળી રહ્યો છે. જોફ્રા આર્ચરનાં રુપમાં રવિચંદ્રન અશ્વિને તેની 400 વિકેટ પૂરી કરી છે.
બીજા દાવમાં પણ તેને 5 વિકેટ લઈ લીધી છે. અક્ષર પટેલના દરેક બોલે લાગી રહ્યું છે કે તે વિકેટ ઝડપશે! રિલાયન્સ એન્ડથી બોલ અદાણી એન્ડ કરતા વધુ સ્પિન થઈ રહ્યો છે. ઈંગ્લેન્ડે 7 વિકેટના નુકશાને 68 રન બનાવ્યા છે. આર્ચર અને બેન ફોક્સ મેદાનમાં છે.
અક્ષર પટેલે 10 વિકેટો ઝડપી લીધી છે. અશ્વિને બીજી દાવમાં 3 વિકેટ ઝડપી છે. જ્યારે અક્ષર પટેલે 4 વિકેટો ઝડપી છે. આજે જ આ ટેસ્ટ મેચ પૂરી થઈ જાય તેવી સંભાવના છે. ઇગ્લેન્ડનો ધબડકો થયો છે. સ્પીનરોના બોલ જોરદાર સ્પીન થઈ રહ્યાં છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31