Last Updated on April 4, 2021 by
દેશ ભરમાં કોરોના મહામારીનો હાહાકાર સતત વધી રહ્યો છે. જો વાત કરવામાં રાજસ્થાનના જોધપુરની તો અંહી ઈન્ડિયન ઈસ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી (IIT)ના 14 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચકચાર મચી ગયો છે. જ્યારે અન્ય સંક્રમિત થયેલા તમામ વિદ્યાર્થીઓને આઈસોલેશન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. અંહી કુલ મળી 65 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે.
સ્કૂલ કોલેજમાં વધતા કોરોના કેસ
કોરોના ના કેસો જોધપુરની આઈઆઈટી સિવાય અન્ય શાળા-કોલેજમાં પણ સતત વધી રહ્યા છે. એક દિવસ પહેલા કર્ણાટકની એક સ્કૂલમાં એક સાથે 26 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હતા. આ ઉપરાંત દિલ્હી યુનિવર્સિટીની સેંટ સ્ટીફંન્સ કોલેજમાં પણ એક સાથે 13 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે કાશ્મીરની એક સ્કૂલમાં 36 બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે અંહી શાળા કોલેજ બંધ કરી દેવામાં આવી છે.
રાજસ્થાનમાં વધતા કોરોના કેસ
રાજસ્થાનમાં શનિવારે નોંધાયેલા કોરોના કેસનો આંકડો આ વર્ષનો સૌથી મોટો આંકડો માનવામાં આવે છે. અંહી શનિવારે 1675 કોરોના કેસ સામે આવ્યા છે. જેમાં જયપુરમાં 367 કેસ, જ્યારે ત્રણ લોકોના મોત થયા હતા. અત્યાર સુધીમાં અંહી એક્ટિવ કેસ 11738 નોંધાઈ ચુક્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31