GSTV
Gujarat Government Advertisement

જાણવા જેવું / ICICI અને SBI Card ના ગ્રાહકો માટે શાનદાર ઓફર, કયાંક 50 % તો કયાંક 4000 સુઘીનું ડીસ્કાઉન્ટ

fd

Last Updated on April 7, 2021 by

જો તમારું ICICI બેંકમાં ખાતું છે, તો ખરીદી તમારા માટે શ્રેષ્ઠ તક છે. હમણાં બેંક ફ્લાઇટ બુકિંગથી ફ્લાઇટ્સ ખરીદવા પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. તે જ સમયે, SBI કાર્ડ ગ્રાહકોને ઘણી ઓફર્સ પણ આપવામાં આવી રહી છે. જો તમે ક્યાંક જવાનું વિચારી રહ્યા છો અથવા ફોન લેવાનું વિચારી રહ્યાં છો, તો તમને હાલ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો તમારું ICICI સાથે એકાઉન્ટ છે અથવા તમારી પાસે એસબીઆઈ કાર્ડ છે, તો તમારી ખરીદી કરવાની આ સારી તક છે.

ICICIએ મેઈલ દ્વારા તેના ગ્રાહકોને આ ઓફર વિશે માહિતી આપી છે અને જણાવ્યું છે કે ICICIના કયા બ્રાન્ડ ગ્રાહકોને કેટલી છૂટ આપવામાં આવી રહી છે. ઉપરાંત, SBI કાર્ડ દ્વારા આ ઓફરની માહિતી તેના official ટ્વિટર એકાઉન્ટ પર આપવામાં આવી છે. આવી સ્થિતિમાં, તમે જાણો કે કઈ બેંકમાં અને કેટલી છૂટ મળી રહી છે….

sbi

ICICIના ગ્રાહકોને અંહિ મળશે ફાયદો

ICICI તરફથી આપેલી જાણકારી અનુસાર ગ્રાહકોને EaseMyTripથી ફલાઈટ બુકિંગ કરવા પર 800 રૂપિયા સુઘીનુ ઓફ મળશે. તે ઉફરાંત શોપર્સથી શૉપિંગ પર 12 ટકા સુઘી ઓફ મળશે. તે ઉપરાંત તમે લેનોવોથી કોઈપણ ખરીદી કરી રહ્યા છો તો તમે MASTEROFFER પ્રોમો કોડ દ્વારા 5 ટકા એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરી શકો છો.

તો ગ્રાહકોને Med LIfe પર 10 ટકા ઓફ આપવામાં આવી રહ્યુ છે. અને Zoomcarથી કાર બુક કરાવો છો તો તમને 50 ટકા ડિસ્કાઉન્ટ આપાશે. તમે આ ઓફરનો ફાયદો પ્રોમો કોડ ALMCARD50નો ઉપયોગ કરીને લઈ શકો છો.

SBI Card પર ડિસ્કાઉન્ટ

SBI Card પર ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. SBI એ જાણકારી આપી છે કે જો તમે SBI CARD દ્વારા OnePlus 9 Pro ખરીદી રહ્યા છો તો તમને 4 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે. તમે આ ઓફરનો ફાયદો 30 એપ્રિલ 2021 સુધી ઉઠાવી શકો છો.

કાર્ડ વગર કરી શકો છો ટ્રાંઝેક્શન

દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક, બેંક ઓફ બરોડા અને ICICI બેંક સહિત કેટલીક બેંક ગ્રાહકોને આ સુવિધા આપી રહી છે. કાર્ડલેશ કૈશ વિડ્રોલ સર્વિસ 24×7 કેશ કાઢવા પર એક સરળ અને સૂરક્ષિત રીત છે. આ સુવિધાનો ઉપયોગ ડેબિટ કાર્ડ વગર બેંકના કેટલાક પસંદ કરેલા ATMમાં રોકડ ઉપાડવા પર કરવામાં આવે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો