Last Updated on March 20, 2021 by
યૂરોપના ઉત્તરી પશ્ચિમ ભાગમાં આવેલા આઈસલેંડની આબાદી ઘણી ઓછી છે. પરંતુ આ દેશનો એક મોટો ભાગ હંમેશા બરફમાં ઢકાયેલો રહે છે. પરંતુ આ દેશમાં 32 એવા જ્વાળામુખી છે જે રહી રહીને આગ ઓકે છે. આવી જ ઘટનામાં એક જ્વાળામુખી જ્યારે ફાટ્યો તો સમગ્ર દૂનિયા હેરાન થઈ ગઈ હતી. કારણ કે જ્વાળામુખીના મુખમાંથી ન ધુમાડો નીકળ્યો કે ન નીકળી રાખ પરંતુ લાલ કલરનો લાવો નીકળ્યો કે જેનાથી આકાશ પણ લાલ રંગમાં રંગાઈ ગયું હતું.
A new video of the eruption at Geldingardalur valley in Reykjanes peninsula. Taken from the Coast Guard helicopter. #Reykjanes #Eruption #Fagradalsfjall pic.twitter.com/B862heMzQL
— Icelandic Meteorological Office – IMO (@Vedurstofan) March 19, 2021
રાજધાનીથી અંદાજે 40 કિમી દુર છે જ્વાળામુખી
આ જ્વાળામુખી આઈસલેંડની રાજધાની રેકજાવિકથી આશરે 40 કિમી દુર છે. જ્યારે જ્વાળામુખી ફાટ્યો તો આકાશમાં ઘણી ઉંચાઈ સુધી આગ જોવા મળી હતી.
રાહત અને બચાવ કામગીરી શરૂ
વિસ્ફોટ બાદ સ્થાનિક લોકોએ ઘણા ફોટા સોશયલ મીડિયામાં શેર કર્યાં હતાં. જેમાં તબાહી સ્પષ્ટ પણે જોઈ શકાય છે. સ્થાનિક પ્રશાસન અને પોલીસકર્મીઓ લોકોને દુર રહેવાનું કહી રહ્યાં છે. સુરક્ષાકર્મીઓ રાહત અને બચાવના કાર્યમાં લાગી ગયાં છે. દેશમાં હજી વિમાનોનું સંચાલન રોકવામાં આવ્યું નથી.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31