Last Updated on April 5, 2021 by
કેન્દ્ર સરકાર દેશમાં ડિઝીટલ ઈકોનોમીને વધારો આપવા માટે સતત પગલુ ભરી રહી છે. પૈસાની લેવડ-દેવડ સૂરક્ષિત રીતે પુરી થાય. તેમા માટે કૈશ ટ્રાંઝેક્શનથી જોડાયેલા નિયમ સતત કડકરીતે અપનાવી રહ્યા છે. ચાલો જાણીએ કે કૈશમાં પૈસાના લેવડ-દેવડ માટે સરકારે શું નિયમ બનાવ્યા છે. જણાવી દઈએ કે, ઘરમાં કૈશ રાખવાની લિમિટ નક્કી નથી. પરંતુ ઘરમાં રાખેલા કૈશનો સોર્સ જણાવો જરૂરી છે.
કૈશમાં 2000 રૂપિયાથી વધારેનો દાન કરી શકાતુ નથી. સાથે જ 5000 રૂપિયાથી વધારેના કૈશમાં મેડિકલ ખર્ચ પર ટેક્સ છૂટ નથી.
10 હજાર રૂપિયાથી ઉપરના વેપાર માટે કૈશમાં ખર્ચ કરવા પર રકમને તમારા નફાની રકમમાં જોડી દેવામાં આવશે.
20 હજાર રૂપિયાથી ઉપર કૈશમાં લોન આપવામાં આવતી નથી તેમજ લેવામાં પણ આવતી નથી. આ નિયમને તોડવા પર પેનલ્ટી દેવી પડશે.
50 હજાર રૂપિયાથી ઉપરની રકમ ફોરેન એક્સચેન્જમાં જઈને લઈ શકતા નથી.
2 લાખ રૂપિયાથી ઉપરના કૈશમાં કોઈ ખરીદી કરી શકાતી નથી. તે ઉપરાંત બેંકથી 2 કરોડ રૂપિયાથી વધારે કૈશ ઉપાડવા પર TDS લાગે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31