Last Updated on March 10, 2021 by
એક રિપોર્ટ મુજબ બંને કાન પકડી ઉઠક બેઠક કરવાથી બ્રેનની બેટરી ચાર્જ થાય છે. કાનથી બ્રેનમાં એનર્જીનો ફ્લો થાય છે. બ્રેન શાર્પ અને કોન્સન્ટ્રેશન પાવર વધે છે. કોઈ પણ વસ્તુને તમે લાંબા સમય સુધી યાદ રાખી શકો છો વિદેશોમાં તો આને ‘સુપર બ્રેન યોગ’ નામ પર પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. બાળકોની પરીક્ષા નજીક આવતા જ પેરેન્ટ્સ પરેશાન થઇ જાય છે કે એવું શું કરીએ કે બાળકનું સ્ટડીમાં ધ્યાન બની રહે અને દિમાગ તેજ થાય. બાળકો જ નહિ ઘણી વખત મોટા લોકો પણ વસ્તુ ભૂલી જાય છે. તેમને કોઈ પણ વસ્તુ યાદ રાખવામાં સમસ્યા થાય છે. એવામાં તમારે ગભરાવાની જરૂરત નથી તમે ઇચ્છો તો આયુર્વેદિક અને ઘરેલું ઉપાય કરી શકો છો. એનાથી તમારા બાળકની મેમોરી બુસ્ટ થશે.
મેમોરી બુસ્ટ કરવા માટે આયુર્વેદિક અને ઘરેલુ ઉપાય
- વધુમાં વધુ ફળ અને લીલી શાકભાજીનું સેવન
- જંકફૂડ, ઓઈલી વસ્તુનું સેવન ન કરો
- સવારે 4થી 8 વાગ્યા સુધી અને સાંજે 8થી 12 વાગ્યા સુધી અભ્યાસ કરવું ખુબ સારું હોય છે.
- રાત્રીના સમયે હેવી ભોજન ન લો
ગાયનું ઘી અને દૂધ પીવું દિમાગ માટે સારું
- 5 બદામ અને 5 અખરોટના ટુકડા રાત્રે પાણીમાં ભીના કરી લેવો અને સવારે પીસી બ્રામ્હીમાં ભેળવી દૂધ સાથે લેવો
- દહીંમાં કેળું અથવા દૂધમાં કેળું, ખજૂર નાખી ખાઓ
- બ્રાહ્મીના પાતરા અથવા પાઉડરનું સેવન કરો
- દૂધમાં મધ નાખી પીઓ
- બ્રામ્હી, શંખપુષ્પી, જ્યોતિષ્મતિ(માલકાંગણી) નાખી પીઓ
- દૂધમાં બદામ રોગન, અખરોટ, બ્રાહ્મી, પુષ્પીનો પાઉડર
- મેઘાવટી સવાર સાંજ એકે-એક ગોળી લેવાથી ફાયદો
- કમજોર બાળકોને શતાવરીનો પાઉડર
- આમળાનું સેવન કોઈ ન કોઈ રૂપમાં કરો
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31