Last Updated on March 29, 2021 by
હોળીના તહેવારની જેમ જ દરે વર્ષે ઉજવવામાં આવતા તહેવાર લા ટોમેટીના, માત્ર અને માત્ર ટામેટાની જબરદસ્ત હોળી હેય છે. લોકો એકબીજાને ટામેટા મારે છે, રમે છે અને બસ આ તહેવારના રંગમાં રંગાઈ જાય છે. આ ફેસ્ટીવલ સ્પેનમાં મનાવાય છે.
ઈટલીમાં રેડિકા તહેવાર ફેબ્રુઆરી મહિનામાં એક સપ્તાહ સુધી મનાવાય છે. લાકડીઓને ઢેરને ચાર ચોક પર સળગાવામાં આવે છે. લોકો અગ્નિન પરીક્રમા કરીને આતિશબાજી કરે છે. ગૂલાલ પણ લાગાવે છે. રોમમાં તેને સેંટરનેવિયા કહે છે.
બેલ્જિયનની હોલી ભારત જેવી જ હોય છે. અંહિ તેને મૂર્ખ દિવસના રૂપમાં ઉડજવે છે. અંહિ જૂના પગરખાનો હોળી પ્રગટાવવામાં આવે છે.
પોલેંડમાં હોળીની જેમ જ ‘અર્સીના’ નામનો તહેવાર મનાવવામાં આવે છે. આ પ્રસંગે લોકો એકબીજા પર રંગ નાંખે છે. અને શત્રુતા ભૂલીને એકબીજાના ગળે મળે છે.
ગીત અને ડાંસ સાથે રંગોમાં ડૂબેલા લોકો અમેરિકાના ટેક્સાસમાં કલરજામ ના નામથી એક તહેવાર મનાવે છે. તે બિલ્કુલ હોલી જેવો જ હોય છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31