Last Updated on March 30, 2021 by
દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની નાંણા આપતી HDFC બેંક (એચડીએફસી બેંક) ના કેટલાક ગ્રાહકોને મંગળવારે ઇન્ટરનેટ અને મોબાઇલ બેન્કિંગમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રાહકો આ સુવિધાઓનો યોગ્ય રીતે લાભ લઈ શકતા નથી. બેંકનું કહેવું છે કે તે આ સમસ્યા હલ કરવા માટે કામ કરી રહી છે.
Some customers are facing intermittent issues accessing our NetBanking/MobileBanking App. We are looking into it on priority for resolution. We apologize for the inconvenience and request you to try again after sometime. Thank you.
— HDFC Bank Cares (@HDFCBank_Cares) March 30, 2021
ગ્રાહકો સોશિયલ મીડિયા પર પણ જણાવી રહ્યાં છે કે તેમને એચડીએફસી બેંકની ઇન્ટરનેટ અને મોબાઇલ બેન્કિંગ સેવાનો લાભ લેવામાં મુશ્કેલી આવી રહી છે. આ અંગે બેંકે પણ ટ્વિટ કર્યું છે.
બેંકે પોતાના ટ્વિટમાં કહ્યુ છે કે, કેટલાક ગ્રાહકોને અમારી નેટ બેંકિંગ/મોબાઈલ બેંકિંગ એપનો ઉપયોગ કરવામાં પરેશાની આવી રહી છએ. અમે તેના સમાધાન માટે પ્રાથમિકતાથી કાર્ય કરી રહ્યા છીએ. અમે આ અસૂવિધા માટે દિલગીર છીએ અને નિવેદન કરીએ છીએ કે, ગ્રાહકો થોડા સમય બાદ કોશિશ કરે. ધન્યવાદ.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31