Last Updated on March 17, 2021 by
ગુજરાત રાજ્યની ગોધરા નગરપાલિકાની સભા ભારે તોફાની બની હતી. જેમાં વોર્ડ નંબર 1 ના bjp ઉમેદવાર હંસાબેન વાઘેલાએ ચૂંટણી દરમિયાન સભામાં પાણીની છુટ્ટી બોટલ ફેંકી હતી. બીજી તરફ હાર પચાવી નહીં શકનાર મહિલા ઉમેદવારે પાલિકા ચીફ ઓફિસર વિરુદ્ધ જાહેરમાં અપશબ્દો ઉચ્ચાર્યા પણ હતા. તમામ શિષ્ટાચાર અને નિતિ નિયમો પણ ઘોળીને પી ગયા હતા.
મહિલા ઉમેદવારે પાલિકા ચીફ ઓફિસર વિરુદ્ધ જાહેરમાં અપશબ્દો ઉચ્ચાર્યા
ઉલ્લેખનીય છે કે મહિલાએ હોબાળો મચાવતા પોલીસે મહિલા ઉમેદવારને સભા ખંડમાંથી દૂર કર્યા હતા.ગોધરા નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપની હાર થઇ હતી. 18 અપક્ષ અને 7 Aimim ના સભ્યોએ ગોધરા પાલિકામાં સત્તા મેળવી હતી..સંજય સોનીની ગોધરા નગરપાલિકાના પ્રમુખ પદે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31