Last Updated on February 24, 2021 by
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીએ પણ પ્રચારનો દોર ચાલુ કર્યો છે.ત્યારે ગોધરામાં યોજાયેલી સભામાં અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ અને કોગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ અમદાવાદમાં પાર્ટીને મળેલી જીત બદલ મતદારોનો આભાર માન્યો હતો. તો સાથે જ ખેડૂત આંદોલન, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને સરકાર પર પ્રહાર કર્યા હતા.ઓવૈસીની સભા પૂર્ણ થવાના સમયે ભીડ ઉમટી પડી અને સ્ટેજ તરફ ધસી આવી હતી. જે બાદ સુરક્ષાકર્મીઓએ ઓવૈસીના કાફલાને ભીડ માથી બહાર કાઢવા મહેનત કરવી પડી હતી.
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને સરકાર પર પ્રહાર કર્યા
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31